– ભારતમાં ટુ-વ્હીલર ટેક્સીનો ટ્રેંડ બહુ જલ્દીથી પ્રસરી રહ્યો છે. જેમાં મોટા શહેરોમાં ગણાતું માયાનગરી મુંબઇમાં પણ ટુ-વ્હીલર ટેક્સીની શરૂઆત થોડા સમયમાં થશે.
– રાજ્ય સરકારની અનુમતી મલતા જ Tyrg કંપની પોતાની આ ટુ-વ્હીલર ટેક્સી સર્વિસ ભારતમાં શરૂ કરશે.
– તેમજ બધી ટેક્સીના મુકાબલે ટુ-વ્હીલર ટેક્સીમાં TYRG કંપનીએ પેસેજર્સ માટે ૩૦% સુધી કિંમત ઓછી હશે.
– કોલકત્તામાં પણ આ સર્વિસ શરૂ‚ ગય થઇ છે પરંતુ મહારાષ્ટ્રમાં મોટર વ્હીકલ રૂલ્સમાં ૨-વ્હીલર ટેક્સીનો સમાવેશ થતો નથી. જેનાથી RTO ઓને પણ જાણકારી ઉ૫લબ્ધ કરાશે.
– જેથી ટ્રાફિક જેવી ગંભીર સમસ્યાનો હલ પણ નિવારી શકાશે તેમજ ટુ-વ્હીલર ટેક્સી લોકો માટે એક રાહતભર સાબિત થશે