સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામના વતની ૨૧ વર્ષીય મહિલા સમીનાબેન સિપાઈ અને ગવાણા ગામના ર૧ વર્ષીય શિલ્પાબેન ગજજરને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ બંન્ને મહિલા દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તેમને તારીખ ૧૦, જૂન, ૨૦૨૦ના રોજ કોવિડ હોસ્પિટલ – સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.
Trending
- સ્વાસ્થ્ય મૂળો દિવસે ‘અમૃત’, તો રાત્રે કેમ નુકસાનકારક…?
- માત્ર સ્વાદ માટે જ નહીં, જીરું પણ બની શકે છે બ્યુટી સિક્રેટ
- Valsad : કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે નવી બનનાર વેજીટેબલ માર્કેટ બિલ્ડીંગનું કરાયું ખાત મુહૂર્ત
- Amreli : નકલી શાળા ઝડપાઈ, ભણતર બીજી સ્કૂલમાં અને પ્રમાણપત્ર બીજી સ્કુલનું
- Morbi : રેવન્યુ તલાટી જયદીપસિંહ જાડેજા લાંચ લેતા ઝડપાયા
- Kia ટુંક જ સમય માં લોન્ચ કરશે ન્યુ Kia Syros જાણો ક્યાં ક્યાં હશે અદ્ભુત ફીચર્સ…!
- Junagadh : મનપા તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ
- ફ્રેન્ડના મેરેજમાં અલગ અને સ્ટાઇલિશ દેખાવા માંગતા હોવ, તો આ ટીપ્સ જરૂરથી ટ્રાય કરો