Share Facebook Twitter WhatsApp રાજકોટ કલેક્ટર દ્વારા ભારે વરસાદની આગાહીના કારણે શાળા-કોલેજોમાં બે દિવસની જાહેર રાજા આપવામાં આવી હતી. જેના લીધે રાજકોટના શાળાઓમાં 28 અને 29 બે દિવસની રજા રાખવામા આવી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બે દિવસ બંધ રહેશે. college rajkot saurashtra university school
Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત22/12/2024