વિરપુર  પો.સ્ટે વિસ્તાર માં શાખાને લગતી કામગીરીમાં હતાં દરમ્યાન પીઠાડીયા ટોલ ટેકસ પાસે આવતાં બે ઈસમ મો.સા ચાલીને લઇ આવતાં હોય તેઓને રોકી પૂછ પરછ કરતાજેનું નામ કુલદીપ ધીરુભાઈ અગાવત ઉ.વ ૧૯  રે.સુરત કતાર ગામ તેમજ મેહુલ પ્રવિણભાઈ સોલંકી જાતે દે.પુ ૨૭ રે. જૂનાગઢ વાળો હોવાનું જણાવેલ  ઉપરોકત બંન્નૈ પાસેથી મળી આવેલ મુદામાલ હીરો હોન્ડા સીડી ડિલસકસ કાળા કલરનું મો.સા  નબર પ્લેટ વગર નું કિ.૧૦,૦૦૦, એક કાળા કલરનો સેમ સંગ કંપનીનો  મોબાઇલ  કિ/- ૫૦૦,  એક એમ.આઈ કંપની નો સફેદ ક્રીમ કલરનો મોબાઇલ જેની કી/- ૫૦૦૦, ભારતીય ચલણની અલગ અલગ નોટો રુ/- ૧૯૬૧૦

ઉપરોકત તમામ મુદ્દામાલ ચોરી કે છળકપટથી મેળવેલાનું વ્યાજબી શક જણાતા હોય જે તમામ મુદ્દામાલ ઈછઙઈ કલમ ૧૦૨ મુજબ કબજે કરી બંન્ને ઇસમને ઈછઙઈ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારુ વિરપુર પો.સ્ટે સોપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.