ટોકરાળામાં નર્મદા કેનાલ પાસે બે બાઈક હિરો સ્પલેન્ડર પ્રો. જેના નં.જી.જે.૧૩ એસી ૬૧૧૮ તથા બજાજ ડિસ્કવર મો.સા.નં.જી.જે.૧૩ આર.આર. ૦૯૭૦માં ત્રણ કોથળા બાંધેલ હોય જે ચેક કરતા દેશી દારૂ લીટર ૧૫૦ની કિ.રૂ.૩૦૦૦/- તથા પ્રથમ મો.સા.કિ.રૂ.૧૫,૦૦૦/- તથા બીજા મો.સા.ની કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨૮,૦૦૦/-નો મુદામાલ તથા આરોપી બળદેવભાઈ ઈશાભાઈ રવોદરા જાતે. ચુ.કોળી (ઉ.વ.૪૦) ધંધો મજુરી રહે.પાણશીણા, તા.લીંબડી વાળો તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Trending
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી