કોરોના મહામારીની ચેન તોડવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે જાહેરનાનાનો ભંગ કરી માસ્ક પહેર્યા વિના દુકાનો ખુલ્લી રાખતા અને દુકાનોએ ચારથી વધુ વ્યક્તિઓને એકઠી કરી તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવામાં બેદરકારી દાખવતા પારેવડી ચોકના જોલી હેર ડ્રેસર, રૈયા રોડ પર શિવમ નાઇલોન ખમણ, કુવાડવા રોડ પર સોમનાથ પાન એન્ડ કોલ્ડ્રીંગ, મહાકાળી રોડ પર સેમસંગ એન્ટરપ્રાઇઝ, યાજ્ઞિક રોડ પર આર.જી.એસ. સાડીની દુકાન, પેડક રોડ પર ગજાનંદ ફેશન, પેલેસ રોડ પર ખોડીયાર પુષ્પ ભંડાર, સાંઇનાથ ટેલિકોમ એન્ડ કલર હાઉસ, વિદ્યાનગર મેઇન રોડ પર નંદલાલા ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ અને ભાવનગર રોડ પર ગજાનંદ સેલ્સ સહિત બાર દુકાનોને સાત દિવસ સુધી કોપોરેશન અને પોલીસ દ્વારા સીલ કરવામાં આવી છે.
Trending
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ