ધુળેટી પર્વ એટલે એક બિજા ને રંગ ઉડાડી રંગરંગાઈ જવાનુ પ્રવ જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટંકારા ની બજાર મા અદ્ભૂત આકર્ષક લાગે તેવી ભાત ભાત ની અને જાત જાત ની પિચકારી નુ આગમન થયું છે જેને જોતાં જ બાળકો થી લઈને મોટેરા યુવાનો પણ ખરીદી કરવા પગને રોકી લે છે. પાણી ના કલર ની અવનવી પિચકારી તો વર્ષોથી આવે છે પરંતુ આ વર્ષે અબિલગુલાલ અને ખાસ પાણી વગર ના કલર ઉડાવી શકાય તેવી પિચકારી પણ બજારમાં આવી છે જે ખાસ ખરીદી કરી રહ્યા છે.
ટંકારાની બજારો રંગબેરંગી કલરો અને પીચકારીથી રંગાઈ
Previous Articleએમ.જે. માલાણી સંકુલમાં ધો.૧૦ અને ૧રની વિઘાર્થીનીઓ માટે પ્રેરણાત્મક વ્યાખ્યાન યોજાયું
Next Article 71 લાખ ના ચેક આપી છેતરપિંડી