દ્વારકામાં કારતક સુદ અગિયારસને તા.૧૯ને સોમવારના રોજ સળંગ ૧૪માં વર્ષે માંગલીક પરિવાર દ્વારા સિધ્ધનાથ ગરબી ચોકમાં ભવ્ય તુલસીવિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૮મીએ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી સાંજીના ગીત, ૧૯મીએ સાંજે ૫.૩૦ કલાકે જાનઆગમન, સાંજે ૭ થી ૮ હસ્તમેળાપ તથા રાત્રે ૮.૩૦ કલાકે જાનવિદાય સહિતના માંગલીક અવસરોનું આયોજન કરાયું છે. આ અંગે વધુ વિગત માટે આયોજન હેમુબેન મજીઠીયા મો. ૯૬૩૮૭૫૯૮૦૦ અથવા ચાંદનીબેન દેવમુરારી મો. ૯૮૨૫૬૯૨૩૭૧નો સંપર્ક સાધવાનો રહેશે.
Trending
- Maruti E-Vitara ટેસ્ટિંગ દરમિયાન ફરી જોવા મળી બજારમાં…
- બહેન અર્પિતા ખાન શર્માના ઘરે ભવ્ય ઉજવણી સાથે સલમાન ખાનનો જન્મદિવસ ઉજવ્યો
- કંડકટરની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે ખુશ ખબર, ST બસમાં નહીં લેવી પડે ટિકિટ
- Look Back 2024: ‘તૌબા તૌબા’થી લઈને ‘એસ્પ્રેસો’ સુધી, ટોપ 10 best songs
- 99 ટકા લોકો ખજૂર ખાવામાં કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્ય માટે છે હાનિકારક
- મહાજનના માસ્ટર માઈન્ડ સાહેબના “ચીઠ્ઠાં” તંત્ર ખોલી શકશે?
- મનમોહનસિંહે જયારે નાણામંત્રી તરીકે શપથ લીધા ત્યારે દેશ પાસે માત્ર 37 દિવસનું હુંડિયામણ હતુ !
- Android ફોન્સ માટે 2025ના બેસ્ટ ઇરબડ્સ…