મોટા ભાગે તુલસીને ધાર્મિક મામલાઓ સાથે જોડીને જોવામાં આવે છે. પરતું તેના ઓષધિય ગુણોના કારણ તેની બજારમાં ખુબ જ ડિમાન્ડ છે. ઘણી દવા કંપનીઓ તેના તેલનો ઉપયોગ દવાઓમાં કરી રહી.

ઓછા સમયમાં અને ઓછા ખર્ચે કમાણી કરવાનો વિકલ્પ શોધનારાઓ માટે મેડિસનલ પ્લાન્ટ (ઓષધીય છોડો)ની ખેતી અને બિઝનેસ ખુબ જ લાભદાયક છે. આ પ્લાન્ટની ખેતી માટે મોટા ફાર્મ કે વધુ રોકાણની.

સેન્ટ્રલ ઈનસ્ટીટયુટ ઓફ મેડિસનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ લખનઉના સાયનટીસ્ટ સંજય સિંહએ જણાવ્યું કે તાજેતરમાં સંસ્થાએ તુલસીની નવી જાત સૈમ્યની શોધ કરી છે. આ જાત પર બીમારી પણ ઓછી લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.