નવરાત્રિને માં દુર્ગાનો તહેવાર માનવમાં આવે છે. બંગાળી સમુદાયમાં આ પર્વ ઘણા જોર શોરથી માનવમાં આવે છે.જ્યારે ઉતાર ભારતમાં દરેક ઘરે દેવીની સ્થાપના કરીને ઉપવાસ રાખવામા આવે છે.
બધી મહિલાઓ આ દિવસોમાં વિશેષ પ્રકારની સાડી અને જવેલરી પહેરે છે. આ સાથે તમે આ હેર સ્ટાઈલને ટ્રાય કરી શકો છો.
તમારી સુંદરત અને સ્ટાઇલમાં ચાર ચાંદ લાગવા માટે આ હેર સ્ટાઈલનો ઉપયોગ કરી શકો છો.
1-જો તમને વઘુ હેર સ્ટાઈલ ન કરવી ગમતી હોય તો આ હેર સ્ટાઈલ તમારા માટે જ છે. આ હેર સ્ટાઈલ એકદમ સિમ્પલ છે આ માટે તમે એક સાઈડમાં પાથી પાડીને તે સાઈડ વધુ વાળ રાખો અને બીજી સાઈડ ઓછા. આ હેર સ્ટાઈલ લાંબા વાળ થી લઈને નાના વાળ સુધી બધાને સારી લાગે છે.
2 -આ હેર સ્ટાઈલ લાંબા વાળ પર જ સરી લાગે છે. આ માટે સૌથી પહેલા વાળને બે ભાગ કરો ત્યાર બાદ તેમણે આગળથી ચોટલી બનાવોત્યાર બાદ તેને પોનીન રૂપ માં બાંધી લો.
3-જો તમને ઓપન હેર રાખવા ગમતા હોય તો તમે આગળ વાળને કર્લ્સ કરવાનો.આ હેર સ્ટાઈલ બધાને શુટ કરે છે.