આંખ આપણા શરીરનો એક મહત્વનો ભાગ છે. જો એ ના હાય તો બધું અંધારું લાગે છે. તેી આ આંખોને દેખરેખ રાખવી અને તેને સ્વસ્ રાખવી ખૂબ જ જરૂરી છે. અત્યારના આધુનિકરણમાં આપણી આંખોને ઘણો ઓછો આરામ મળે છે. મોબાઇલ, ટીવી અને ઇન્ટરનેટના કારણે આ આંખોને ઘણું બધું સહન કરવું પડે છે. જો આપણે પહેલાના સમયની વાત કરીએ ઘરડા ાય તો પણ ચશ્મા આવતા નહતા. પરંતુ હાલના સમયમાં નાના બાળકોને પણ ચશ્માં આવી જાય છે. એવામાં પ્રશ્ન એ ાય છે કે એવું તો શું કરવામાં આવે તો આંખોને કાયમ માટે સ્વસ્ રાખવામાં આવે અને જવાબ છે યોગા. હાં તમે યોગા દ્વારા ફક્ત આંખોને સ્વસ્ ની રાખી શકતાં પરંતુ આવનારા સમયમાં પણ આંખોને લગતી કોઇ બિમારીઓ શે નહીં. તો ચલો જાણીએ આંખો માટે કયા કયા યોગા ફાયદાકારક છે.

પ્રાણાયામ

આ આસાન કરવાી તમારી આંખોની રોશની નબળી તી ની. એનો મતલબ એ ાય છે કે જો તમે કલાકો સુધી મોબાઇલમાં ઘૂસેલા હોવ છો અને આંખોને આરામ ની આપી શકતાં તો આ આસાન કરો. આ તમારી આંખોને નબળી તી બચાવશે. આ આસાન કરવા માટે તમે જમીન પર આરામી પલાઠી વાળીને બેસી જાવો. તમારી પીઠ સીધી રાખો અને હાને ઘુંટણ પર રાખો. હવે ધીરે ધીરે લાંબા શ્વાસ લો અને પછી બહાર કાઢો. આવું તમે ૫ મિનિટ સુધી કરી શકો છો.

શવાસન

આ આસાન કરવાી ાકેલી આંખોને ઘણો આરામ મળે છે અને સો આંખોની રોશની પણ વધે છે. આ આસાન કરવા માટે જમીન પર પીઠના બળી સૂવું પડશે. આ આસાન કરતી વખતે તમારા મનને પૂરી રીતે શાંત કરી લો અને બધી ચિંતાઓને બહાર નીકાળીને ફેંકી દો. હવે તમે તમારા હાને શરીર પર ચોંટાડી દો અને પગને સીધા કરીને ઢીલા છોડી દો. હવે તમારું શરીર જમીન પર પડેલા મૃત્યુદેહની જેમ જોવા મળશે. એટલા માટે તેને શવાસન પણ કહે છે.

સર્વાગાસન

આ આસાન પણ બીજા બધા આસનોની જેમ આંખો માટે ફાયદાકારક છે. આ આસાન કરવાી તમારી નબળી આંખોની રોશની વધશે. આ કરવા માટે તમે જમીન પર પીઠના બળી આડા પડો. તમારા હાને કમરની નજીક રાખો. હવે હેળીના સહારે તમારી બોડીના નીચેના ભાગને ઉપરની તરફ ઉઠાવો. તે દરમ્યાન તમારા ખભા જમીન પર હોવા જોઇએ અને શરીરનો બાકીનો ભાગ એટલે કે કમર અને પગ ઉપર હવામાં હોવા જોઇએ. હવે આ મુદ્રામાં ૧૦ ૧૨ વખત શ્વાસ લો અને છોડો. ત્યારબાદ તમે ફરીી પહેલા વાળી મુદ્રામાં આવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.