દરેક સ્ત્રી સુંદર દેખાવા માગે છે, ભારતીય પરંપરા મુજબ મહિલા લગ્ન બાદ પગમાં માછલી પહરે છે.
સ્ત્રીના 16 શૃંગાર માથી એક એવી પગની માછલી સુંદરતા વધારવામાં મદદરૂપ થાય છે. પણ આજના મોર્ડન યુગમાં પગની વિછિયામાં પણ અલગ અલગ ડીજઇનર વેરાઇટી જોવા મળે છે.
માથા પરનો માંગ ટીકો અને પગની માછલી સ્ત્રીના લુકને કમ્પ્લીટ ટચ આપે છે.