ઉમરાળા તાલુકા ટીમ્બી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની ના સેવાભાવી તબીબ ડો રાજપરા અને મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા એ સામાજિક અગ્રણી ઘનશ્યામભાઈ જાગાણી ઇગોરાળા ખાતે શુભેચ્છા મુલાકત લીધી ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા અને ડો રાજપરા ની સેવા થી પ્રભાવિત અગ્રણી ઘનશ્યામબાપ જાગાણી માનવ સેવા ટ્રસ્ટ ની શ્રી નિર્દોષાનંદજી હોસ્પીટલ ટીંબી ના મેડીકલ સુપ્રીડેન્ટન્ટ ડો શ્રી નટુભાઈ રાજપરા સાહેબ અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા એ આજે અમરેલી જિલ્લા ઇગોરાળા ના પીઢ સહકારી.સામાજિક અને રાજકીય અગ્રણી તેમજ સૂરત ના રેન્જ આઈ જી શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ ના પિતા શ્રી ઘનશ્યામ બાપા જાગાણી – ઈંગોરાળા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમના નિવાસસ્થાને સાથે ભોજન લીધું હતું માનવ સેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ દ્વારા થતી માનવ સેવા થી ખૂબ ખુશી વ્યક્ત કરતા જાગાણી ઘનશ્યામભાઈ ના આશિષ મેળવ્યા હતા માનવ સેવા ની પ્રવૃત્તિ કરતા બી એલ રાજપરા અને ડો રાજપરા ને શાલ થી શ્રી જાગાણી એ સ્વાગત કર્યું હતું
Trending
- Bajaj Chetak 3503 દમદાર ફીચર્સ દાથે ભારતમાં લોન્ચ, જાણો તેના અદ્ભુત ફીચર્સ..
- KTM એ ઑસ્ટ્રિયામાં તેનું ઉત્પાદન ફરી કર્યું સ્થગિત…
- શ્રમ અને રોજગાર મંત્રીના હસ્તે ડ્રોન તાલીમ કેન્દ્રો તથા ITIના નવીન મકાનોનું વર્ચ્યુલી કરાયું લોકાર્પણ
- સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર, OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ..!
- રશ્મિકા મંદાના ક્લાસી ફોર્મલ લુકમાં લાગી “Hot”
- વડોદરામાં પ્રેમ સંબંધને લઇને યુવકની હ*ત્યા મામલે બે આરોપીની ધરપકડ!!!
- ગરમીમાં પણ ગ્લોઇંગ સ્કીન !! આ ઘરગથ્થુ સ્ક્રબ સ્કીન ટેનિંગને કરશે દૂર
- Instagram/YouTube પર વીડિયો અપલોડ કરતા પહેલા આ જાણી લો, નહીં તો…