યુનાયટેડ સ્ટેટમમાં ઓબામાં બાદ સતા સંભાળવા ટ્રમ્પ પોતાના અટપટા નિવેદન,યુએસને લગતા કાયદાઓમાં વણવિચાર્યા ફેરફાર કરીને હર હમેશ ચર્ચામાં રહ્યા છે.ત્યારે હમણાનું તેમનું ઉત્તર કોરીયાવિશેનું એવું નિવેદન આપ્યું છે જેના કારણે યુએસ આખું પરમાણું મીસલના એટેકના ભયમાં મુકાયું છે.
ટ્રમ્પના નિવેદન અનુસાર ઉત્તર કોરિયા પાસે જે પરમાણું ઉર્જા છે તે બહાર છે.તેવું કહી ઉત્તર કોરિયાની મશ્કરી કરી છે.ત્યારે તેના યોગ્ય જવાબ આપવા ઉત્તર્બ કોરુયા પણ સજ્જ છે.તેવું જણાવવામાં આવ્યું છે.જયારે પણ ટ્રમ્પ કઈ વિચાર્યા વગરના શબ્દો ઉચ્ચારે છે ત્યારે કઈક ને કઈક સમસ્યા ઉભી થાય છે.ક્યારેક વિઝા બાબતે તો ક્યારેક નોકરી બાબતે ટ્રમ્પને દેશવાસીઓનો અને અન્ય દેશોનો સામનો કરવાનો વારો આવ્યો છેત્યારે ટ્રમ્પના તાજેતરના ઉત્તર કોરિયાના આગ અને પ્રકોપ બાબતે ના ઉચ્ચારના માટે કદાચ આખા યુનાયટેડ પરમનું યુદ્ધ જેવી ભયંકર પરિસ્થતિમાં મુક્યું છે જોઈએ હવે આગળ આના સચોટ જવાબના રૂપના ઉત્તર કોરિયા કેવી પ્રતિક્રિયા આપે છે.