Abtak Media Google News

ભૂજ તાલુકાના સુખપર પાસે આજે સવારના ભાગે એક્ટિવા સવાર 55 વર્ષીય મંજુલાબેન વાલજી ગોરસિયા અને તેમના 1.5 વર્ષના પૌત્રનું મૃત્યું પટેલ ચોવીસીમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

માનકુવા પોલીસ સ્ટેશનથી પ્રાથમિક મળતી વિગતો મુજબ આજે સવારના 55 વર્ષીય મંજુલાબેન ગોરસીયા અને તેમના પૌત્ર કોઈ કામ સર માનકુવાથી ભૂજ જવા નીકળ્યા હતા જે સુખપર પાસે ટ્રક સાથે એક્ટિવા પર જતા દાદી પૌત્રનું અકસ્માત થતા ઘટના સ્થળે દાદીનું મૃત્યું નીપજ્યું હતું જ્યા પૌત્રને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યા સારવાર દરમ્યાન પૌત્રનું પણ મૃત્યું થતા પટેલ ચોવીસીમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. માનકુવા પોલીસ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

નવીનગીરી ગોસ્વામી 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.