સ્ત્રીઓને હંમેશા કંઈક નવું ટ્રાય કરવાની આદત હોય છે. અને જો એમાં વેસ્ટર્ન વેઅરની વાત આવે તો કોઈક જ એવી ી હશે જે ના પાડશે. આજકાલ એન્કલ લેન્ગ્નાં ટ્રાઉઝર ઘણાં જ ચાલ્યાં છે. જો તમે ભરાવદાર શરીર ધરાવો છો તો તમારે એન્કલ લેન્ગ્ ટ્રાઉઝર ન પહેરવાં. એનાી તમારી ભરાવદાર પગની પિંડીઓ આંખે ઊડીને આવે છે. જો ટ્રાઉઝર કે જીન્સ પહેરવું જ હોય તો એન્કલી બે ઇંચ નીચે પહેરવું અને ૩ી ૪ ઇંચની હીલ્સ પહેરવી. થોડા લાંબા ટ્રાઉઝર કે જીન્સ પહેરવાી પગની પિંડીઓ વધારે નહીં લાગે.
ખાસ કરીને ટ્રાઉઝર અને જીન્સ સ્ટ્રેચેબલ પહેરવા જેના લીધે ૧ી ૨ ઇંચ સુધી ચરબી દબાઈ જાય છે અને એક નીટ લુક આવે છે. ટ્રાઉઝર કે જીન્સ સો ટૂંકાં ટોપ્સ ન પહેરવાં, કારણ કે ટ્રાઉઝર કે જીન્સ પહેરો ત્યારે પેટ દબાય છે અને બાકીની ચરબી ટાયરરૂપે દેખાય છે. જો શોર્ટ ટોપ પહેર્યુ હશે તો કમરની ઉપરની ચરબી તરત જ ટોપ સો બહાર આવશે. શોર્ટ ટોપ કરતાં જો હિપ કવર થાય ત્યાં સુધી લોન્ગ ટોપ પહેરશો તો સારું લાગશે. લોન્ગ ટોપ જો ફ્લોઇ ફેબ્રિકમાં હશે તો વધારે સારું લાગશે. લિનનનાં ટોપ્સ ન પહેરવાં.
લિનન સ્ટિફ ફેબ્રિક છે અને સ્ટિફ ફેબ્રિક શરીરી અળગાં રહે છે. આી ોડા સ્ૂળ વધારે લગાય છે. તેમ જ કફતાન ટોપ કે કુર્તી પણ સારાં લાગશે.
આમ, જો તમે રેગ્યુલરલી જિમમાં જતા હોવ તો થ્રી ર્ફોથ લેન્નું ટ્રેક પેન્ટ ન પહેરવું. એનાી કાફ અને ાઇઝ વધારે લાગે છે.
ફુલ લેન્ગ્નાં ટ્રેક પેન્ટ જ પહેરવાં અને હિપ કવર ાય એવડું પહેરવું. બને ત્યાં સુધી સ્ૂળ શરીરવાળાઓએ ટ્રાઉઝર અને જીન્સ સો હિપ કવર ાય ત્યાં સુધીના ટોપ્સ પહેરવાં. જો તમારે કોઈ પાર્ટીમાં જવાનું હોય તો બ્લેક કલરનો જ વન-પીસ ડ્રેસ પહેરવો. ગોઠણ સુધીનો ડ્રેસ ન પહેરવો. એનાી કાફ વધારે લાગશે. બને ત્યાં સુધી થ્રી ર્ફોથ લેન્ગ્ અવા ફુલ લેન્ગ્ ડ્રેસ પસંદ કરવો.