પ્રભાસ પાટણ: સોની સમાજની વાડી ખાતે સોમનાથ જિલ્લાના બજરંગ દળની સમિતિ ની રચના કરવામાં આવી હતી જેમાં ૩૦ જેટલી જે ટીમ માં જોડાયા છે તે લોકોને ત્રિશુલ દીક્ષા કરાવવામાં આવેલી હતી સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતમાં પૂજન કરવામાં આવેલું હતું પુષ્પવર્ષા કરી ને કોટી માં જોડાયા છે તે લોકોને જિલ્લા અધ્યક્ષ શ્રી નરેશભાઈ પરિયાણી ના વરદ હસ્તે ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા સંયોજક ઘનશ્યામભાઈ ભટ્ટ, પ્રખંડ પ્રમુખ ભાવેશભાઈ બી ત્રિવેદી, પ્રખંડ ઉપપ્રમુખ રમેશભાઈ વાજા પ્રખંડ મંત્રી મયુરભાઈ વાજા, કોષા અધ્યક્ષ તરીકે મયુરભાઈ પંડ્યાને ત્રિશુલ દીક્ષા આપવામાં આવેલી હતી
Trending
- Jamnagarમાં પંચશીલ માધ્યમિક શાળાએ મિલકત વેરો નહીં ભરતા તંત્ર દ્વારા સીલ કરાઈ
- ગુજરાતમાં થશે અનોખા સમૂહ લગ્ન..!
- ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય વધારાઈ
- અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટેનું બુકિંગ આજથી થશે શરૂ,ચૂક્યાં તો રહી ગયા
- Surat : ડ્રગ્સ સપ્લાય કરનાર ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો
- જાણો છો કે બીમાર પડીએ ત્યારે dr. શા માટે સફરજન ખાવાની સલાહ આપે છે!
- આપણે સંવાદ, સામાજીક એકતા અને પરસ્પર સમજણ દ્વારા વ્યાખ્યાયિત માર્ગ બનાવીએ
- ગોંડલ: શિવમ ટ્રસ્ટ દ્વારા બંદોબસ્તમાં ખડેપગે રહેલા પોલીસ માટે કરાઇ ચા-કોફીની વ્યવસ્થા