ગત રવિવારે યોજાયેલા મ્યુનિ.કોર્પોરેશન દિલ્હીની ૨૭૦ બેઠકો માટેના મતદાન બાદ આજે હા ધરવામાં આવેલી મત ગણતરીમાં ભાજપનો તોતીંગ લીડ સો વિજય યો છે છતાં શહેર ભાજપ દ્વારા કોઈ વિજયોત્સવ મનાવવામાં આવ્યો ન હતો. ગઈકાલે છત્તીસગઢમાં નકસલી હુમલામાં દેશના ૨૬ જવાનો શહિદ તા શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે આજે ભાજપે દિલ્હીની જીતની ઉજવણી કરી ન હતી.
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, રાજધાની દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપને કારમી પછડાટ આપી ભાજપે ઐતિહાસીક વિજય હાંસલ કર્યો છે. ૨૭૦ બેઠકોમાંી ૧૮૫ બેઠકો પર ભાજપનો શાનદાર વિજય યો છે. ગઈકાલે છત્તીસગઢમાં એક નકસલી હુમલામાં દેશના ૨૬ જવાનો શહિદ યા હતા. આ ઘટના ખુબજ દુ:ખદ છે. શહિદોને શ્રધ્ધાંજલી અર્પવા માટે આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા દિલ્હી જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સનિક સ્વરાજયી લઈ લોકસભા, વિધાનસભાની પેટા ચૂંટણી કે સામાન્ય ચૂંટણીમાં જયારે ભાજપનો વિજય ાય છે ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા આ જીતને ખુશીમાં વિજયોત્સવ મનાવવામાં આવતો હોય છે પરંતુ આજે શહિદોને શ્રધ્ધાંજલી અર્પવા માટે દિલ્હી જીતની કોઈ ઉજવણી કરવામાં આવી ન હતી.