મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને મારુતિ કષ્ટભંજનદેવની સાનિધ્યમાં, સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની શાખા દ્રોણેશ્વર ક્ધયા વિદ્યાલયના શિક્ષકો સહિત કન્યાઓએ તાજેતરમાં છતીસગઢમાં ભયાનક એન્કાઉન્ટરમાં શહીદ થયેલ 22 ઉપરાંત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ થયેલા જવાનોના આત્માને ભગવાન શાંતિ આપે,તેમના પરિવાર જાણોને આશ્વાસન મળેઅને ઘવાયેલજવાનો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી.
Trending
- નર્મદા પરિક્રમાની પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે આરોગ્યલક્ષી સેવા માટે દરેક ઘાટ પર વ્યવસ્થા
- સરકારના સાહસ GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ
- જુનાગઢ: બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ…..
- 4 દિવસથી ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે મિલન!
- જન્મ-મરણના દાખલા આજથી મોંઘા: વોર્ડ વાઇઝ આધાર કેન્દ્રો શરૂ
- સુરતના વાતાવરણમાં અચાનક પલટો: જગતનો તાત ચિંતામાં!!!
- અમદાવાદ: AI ટેકનોલોજીની મદદથી ગાયોના સ્વાસ્થ્યનું નિરીક્ષણ
- સુરત પાલિકાની માર્ચ સુધીમાં વેરાની આવકમાં અધધ… વધારો!!!