શહેરના વિરાણી ચોક ખાતે નવા બ્યુટીફીકેશન સાથેના સર્કલ બનાવી શહેરની સુંદરતામાં કરાયેલા વધારાને કાર પાકીંગ ઢાંકી  લીધો છે. બ્યુટીફીકેશન ત્રિકોણ ફરતે ત્રિકોણ આકારે પાર્ક કરાયેલી ત્રણકાર પણ એ રીતે ગોઠવવામાં આવી છે કે બ્યુટીફીકેશન જેવી લાગે છે. વાહન ચાલકો પણ પાકીંગ માટેની જગ્યા શોધી લેતા હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.