આજે તૌકતે વાવાઝોડાની અસર સ્વરૂપે ચોટીલા શહેર અને ગ્રામ્ય પંથક માં અનેક જગ્યા એ વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષો ધરાસાઈ થવાના કારણે રસ્તાઓ બંધ થયા ના બનાવો બન્યા હતા. ત્યારે ચોટીલા શહેર ના પ્રવેશ દ્વાર સમા ચામુંડા રોડ પર આવેલ પ્રા. શાળા નંબર-2 ના વૃક્ષો રોડ પર પડતા ચોટીલા નગર પાલિક ના પ્રમુખ જયદીપભાઈ ખાચર ની હાજરી માં ઇમરજન્સી વિભાગ ના સજભા ઝાલા, વનરાજસિંહ, હરેશભાઈ ઉપાધ્યાય, મનસુખભાઇ પરમાર દ્વારા જે.સી.બી. અને ટ્રેકટર ની મદદ થી તાત્કાલિક ધોરણે વૃક્ષો રોડ પર થી હટાવી રોડ કાર્યરત કરાયો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે