દીવાળી પર્વે જોહર કાર્ડસમાં એલઈડી લાઈટ વાળા તોરણ, કેન્ડલ, રીમોટ સાથે કેન્ડલ, ડીસ્ટલ અને ગ્લાસ કેન્ડલ, થાઈલેન્ડની સ્પે.કેન્ડલ, ઘર સજાવટ માટે લાફીંગ બુધ્ધા, અનેક વેરાઈટીમાં શો પીસ, કોલેજ ફ્રેમ, ગ્લાસ વોલ કલોક, એલઈડી લેમ્પ રોડ, કલર નેટવાળા પડદા, દીવાળીનું ડેકોરેશન, માના કલોક, પલજી અને પાન્ડા કેરેકટમાં અનેક આઈટમ, સ્માઈલી લોગોનીની આઈટમ સ્પે. કર્ટન કેન્ડલ, કોકોનટ કેન્ડલ, લેડીઝ અને જેન્ટસની કાંડા ઘડીયાળ, વીન્ડ માઈમ બોયઝ ગર્લ્સ એકસેસરીઝ, વોલેટ અને પર્સ, ફેશન જવેલેરી, હેપી દિવાલી સ્પેશીયલ ચોકોલેટ અને ગીફટ બોકસ, મોબાઈલ અથવા કેમેરામાંથી પાડેલ ખાસ સેલ્ફી ફોટો વાળી પર્સનલાઈઝડ ગીફટસ, દિવાળીના શુભેચ્છા પાઠવતા કલરફૂલ કાર્ડસ અને કોર્પોરેટ માટે પોતાના પેઢી નામના પ્રીન્ટીંગ કરાવવા માટેના કાર્ડસ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવામાં વ્યા છે. તેમ હુસેનનભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવ્યું છે.
Trending
- અમરેલીમાં લાંબા વિરામ બાદ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ગર્જના
- ગાંધીધામ: B ડિવિઝન પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
- સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા કરી રહી છે આ કામ…?
- અમેરિકાની મહિલાએ આઇડેન્ટીકલ ટ્વિન્સને આપ્યો જન્મ
- રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય
- સુરત: HMPV વાયરસને કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા પૂર્વ તૈયારીઓ કરાઈ
- સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ રાજ્ય સરકારની “નમોશ્રી” યોજના
- Samsung Galaxy Unpacked 2025 : Samsung ટુંકજ સમયમાં એક મોટી ઇવેન્ટ યોજી રહ્યું છે, જેમાં હોઈ શકે છે Samsung Galaxy s25