ભુજ-મુંબઈ વચ્ચે એર ઈન્ડિયા એક માત્ર વિકલ્પ રહ્યો છે. ત્યારે ટેકનિકલ ક્ષતિ અને વરસાદને કારણે મુંબઈથી પ્લેન સમયસર ઉડાન ભરી શક્યું ન હતું. મુંબઈથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ભુજ સવારે 8 કલાકે પહોંચે છે. તેને બદલે સાંજ સુધી ફ્લાઈટ ભુજ ન પહોંચતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અંતે ફ્લાઈટ કેન્સલ થઈ હતી.
Trending
- Ahmedabad : બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં રાત્રે લાગી આગ
- ઝાંસીમાં દર્દનાક દુર્ઘટના,10 માસુમના મો*ત
- Gir Somnath : સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા સુગર ફેક્ટરી ખાતે સાધારણ સભા યોજાઈ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી