- દરેક કંપની પ્રવાસીઓને વ્યાજબી ભાવે ઉત્તમ સુવિધા આપવાનો પ્રયાસ એક પ્રયાસ એટલે “સાલ કા સસ્તા દિન”
સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસ પ્રિય પરિવારો માટે છેલ્લા 28 વર્ષથી કાર્યરેત અને વિવસનીય ટુર બ્રાન્ડ બનેલી ટુરીઝમ કંપની બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સાલકા સસ્તા દિન નામે ટ્રાવેલ ઉત્સવ 2025 નું આરપીજે હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ સાલ કા સસ્તા દિન ટ્રાવેલ્સ ઉત્સવમાં દુનિયાભરના અણીચૂક પ્રવાસ માટે 2025ની 40 દેશોની વિવિધ ટુર માટે એક દિવસની ભવ્ય ડિસ્કાઉન્ટ સ્કીમ મુકવામાં આવી છે.
પ્રવાસીઓને વિશ્વસનીય રીતે સેવા આપવા માટે ખૂબ જ ટૂંકા સમયમાં મોટું નામ બની ગયેલ રાજકોટની બેસ્ટ ટ્રર એન્ડ ફોરેસૂક પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર વત્સલભાઈ દ્વારા પ્રવાસ શોખીનો માટે કંઈક વિશેષ જાહેરાત કરવા નું મન બનાવ્યું છે સ્પોર્ટ બુકિંગ પર 50,000 સુધીના ફાયદા અને ટુર દરમિયાન ભોજન ની સુંદર વ્યવસ્થા સાથે ના ટુર પેકેજ ની જાહેરાત કરવામાં આવશે.સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસ પ્રિય પરિવારો માટે છેલ્લા 28 વર્ષથી કાર્યરેત અને વિવસનીય ટુર બ્રાન્ડ બનેલી ટુરીઝમ કંપની બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સાલ
કા સસ્તા દિન નામે ટ્રાવેલ ઉત્સવ 2025 નું આરપીજે હોટલ ખાતે સાલ કા સસ્તા દિન ટ્રાવેલ્સ ઉત્સવમાં દુનિયાભરના અણીચૂક પ્રવાસ માટે 2025ની 40 દેશોની વિવિધ ટુર માટે એક દિવસની ભવ્ય ડિસ્કાઉન્ટ સ્કીમ ની ઓફ મૂકવામાં આવી છે..
પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આયોજિત સાબ કા સસ્તા દિન ટ્રાવેલ ઉત્સવમાં ગ્રાહકોને બુકિંગ પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે,બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા 40 દેશોના પ્રવાસની 2025 ની ટુર સીઝન માં ભારતીય તાત્વિક ભોજન ના રેસ્ટોરન્ટની શૃંખલા અને પ્રવાસ આઠ દિવસથી લાંબો હોય ત્યાં એક પ્રકારનું ભોજન લઈને પ્રવાસીઓ થાકી ન જાય તે માટે ટુરમાં જ રાજસ્થાની મહારાજ રસૌયાની વ્યવસ્થા કરવામાં આવી છેદુનિયાના કોઈપણ દેશમાં રાજસ્થાની ગુજરાતી મહારાજ દેશી ખાણું પીરસશે અને આજ કારણે ટુર ટેન્શન વગરની અને મજા મજા કરાવતી ખરા અર્થમાં વીઆઈપી ટુર બની રહેશે. પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જ્યોર્જિયા બાકુ,અલ માટી, સાઉથ કોરિયા, જાપાન, તુર્કી, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, વાધોના, ગ્રીસ, કેન્યા, ઇજિમ, મોરેશિયસ મુરક્કો, ભૂટાન જેવા ડેસ્ટિનેશન અને મોસ્ટ ફેવરેટ ટુર સ્પોર્ટ દુબઈ, સિંગાપુર, મલેશિયા પાઈલેન્ડ, શ્રીલંકા, બાલી, હોંગકોંગ, જેવા રેગ્યુલર ગ્રુપ ડીપાર્ચર ના અનેકગુજરાતીઓની સસ્તી સારી સવલતની ચીવટથી બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ લોકોના દિલ જીતવામાં સફળતા મેળવી છે
ટુર ઓપરેટિંગ ક્ષેત્રે 28 વર્ષથી કાર્યરતબેસ્ટ ટુર એન્ડ ફોરક્સ પ્રાઈવેટ લિમિટેડ ની લોકપ્રિયતાનું જાળવી રાખી છે કે પ્રવાસીઓ માટેની નાની નાની વિગતોનું સંપૂર્ણ અધ્યયન કરીને ટુર દરમિયાન ટુરિસ્ટને કોઈપણ પ્રકારની અગવડ તો શું પણ જરા સરખો અસંતોષ ન થાય તેની ચીવટ રાખવામાં આવે છે, અને આથી જ અમારી કંપની પ્રવાસીઓને વ્યાજબી ભાવે ઉત્તમ સુવિધા આપવાનો પ્રયાસ કરે છે.
આજે એક સાથે 40 થી વધુ ઇન્ટરનેશનલ પેકેજ જાહેર કર્યા : દીપક કારીયા
બેસ્ટ ટૂર એન્ડ ફોરેક્સ ટ્રાવેલ્સના દીપકભાઈ કાર્યાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે બેસ્ટ ટુર દ્વારા આખા વર્ષની સ્કીમ એક દિવસમાં એટલે કે સાલ કા સબસે સસ્તા એક દિન ના રૂપે ઉજવવામાં આવે છે આ દર વર્ષે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે જેમાં આવનારા વર્ષમાં ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ પેકેજ સ્કીમની જાહેર કરવામાં આવે છે. તેમાં એક દિવસ માટે અમાપ સ્કીમ એટલે કે સ્પોર્ટ ડિસિઝન લઈને તરત જ બુક કરાવનાર ને મોટુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેમજ અન્ય લોકોને ડિસ્કાઉન્ટ અથવા પેકેજમાં સાઇટ સીન વધારી આપવામાં આવે છે. આજે એક સાથે 40 ઇન્ટરનેશનલ પેકેજ જેમાં સ્કેન્ડી નેવ્યા, પોર્ટુગલ, જાપાન, ખોડીયાર જેવા સ્થળો આકર્ષક ઓપર સાથે પેકેજ આપવામાં આવે છે
પ્રવાસ પ્રેમીઓને ડિસ્કાઉન્ટ સાથે ભોજનની પણ વ્યવસ્થા અપાઈ છે: વત્સલ કારીયા
અબતક સાથેની વાતચીતમાં ડાયરેક્ટર વત્સલ કારીયાએ જણાવ્યું હતું કે, બેસ્ટ ટુરમાં 35 લોકોની ટીમ સાથે મળીને કામ કરીએ છીએ. ટ્રાવેલ ઉત્સવ છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવે છે. ટ્રાવેલ ઉત્સવમાં આખા વર્ષના પેકેજ લોન્ચ કરીએ છીએ. નવા ડિસ્ટીનેશન રાજકોટ અને ગુજરાતમાં સૌપ્રથમવાર બેસ્ટ ટુરસ્ લોન્ચ કરે છે. બધા જ ડિસ્ટીનેશનમાં ટ્રાવેલ ઉત્સવમાં હાઈએસ્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ગ્રાહકોની સાથે ટુરમાં બેસ્ટ ટુર નો મેનેજર સાથે જાય છે. આ વખતે ગ્રાહકોની સાથે રાજસ્થાની મહારાજા સાથે જવાના છે ત્યાં જઈને દરરોજ જમવાનું બનાવીને ગ્રાહકોને જમાડશે. ઇજિપ્ત, મોરોકો, બાકુ જોજીયા, બાકુ વિથ અલ્માટી, સાઉથ કોરિયા, જાપાન, બધા ડેસ્ટીનેશન નવા લોન્ચ કરવામાં આવ્યા છે. ટ્રાવેલ એજન્સીમાં મેનેજમેન્ટ અને સર્વિસ સારી આપવી અગત્યની છે.