જસદણના હાઈસ્કુલ રોડ ચાર રસ્તાના ખુણા પાસે ટ્રાન્સફોર્મરની પેટી લાંબા સમયથી તૂટી ગયેલ છે. એમાં પણ ફયુઝને બદલે ખૂલ્લા છેડાઓ આપેલા છે. અને આ પેટી પણ તૂટેલી હાલતમાં છે. દરરોજ હજારો રાહદારીઓ અને વાહન ચાલકોની અવરજબર વાળા આ રોડ પર કોઈ અધટીત ઘટના બને તો જવાબદારી કોની? જસદણ પી.જી. વીસીએલ તંત્રની આ તસ્વીર જોતા માલુમ પડે કે તેમણે જસદણ શહેરમાં પ્રિમોન્સુનની કામગીરી કેવી કરી હશે !
જસદણ હાઈસ્કુલ રોડ પર ટ્રાન્સફોર્મરની પેટી તુટેલી હાલતમાં
Previous Articleદેવભૂમિ દ્વારકામાં વિશ્વ પ્રસિઘ્ધ પ્રવાસન સ્થળની હાલત દયનીય
Next Article સાયલાના સાપર ગામની સીમમાં જૂગાર રમતા પાંચ પકડાયા