વી. કે. ઝાલા , એ.બી. વોરા, પીડી ઝાલા ,ભાનુભાઈ મિયાત્રા અને ચંદ્રસિંહ જાડેજા સહિત 11 બદલાયા, 18 નવા ફોજદારની નિમણૂક
રાજયમાં બદલી અને બઢતીનાં દોરની મોસમ ચાલી રહ્યો છે.જેમાં તાજેતરમાં મોટું ની પરીક્ષા માં ઉતરણીય થયેલા સૌરાષ્ટ્ર કચ્છના 60 સહિત 383 પીએસઆઇઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ સીટીના 15 અને ગ્રામ્યના ચાર નો સમાવેશ થાય છે જ્યારે રાજકોટ શહેરમાં 11 બદલાયા અને 18 નવા પીએસઆઇ ની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ શહેરના ગોસ્વામી અશ્વિન ગીરી , પરમાર કિશોરભાઈ, ચુડાસમા ચેતનસિંહ, જાડેજા જગેન્દ્રસિંહ, ભરવાડ બોઘાભાઈ ,જામંગ હિતેન્દ્રભાઈ, રતનું દિલીપકુમાર રાજકોટ શહેરમાં, ચુડાસમા અજયસિંહ ને સુરેન્દ્રનગર, ભાનુભાઈ મિયાત્રાને રાજકોટ ગ્રામ્ય, જાડેજા ચંદ્રસિંહ ને ગીર સોમનાથ, ઝાલા પ્રતાપસિંહને, ભાવનગર જામંગ પ્રવીણભાઈ ને જુનાગઢ, સુભાષ ડાંગર ને ગાંધીધામ, શુકલ વિજય કુમાર દેવભૂમિ દ્વારકા, ગોવાણી જેંતીલાલ ને જામનગર, રાજકોટ ગ્રામ્યના જાડેજા હરેન્દ્રસિંહ ને ભાવનગર, જાડેજા ઉપેન્દ્રસિંહ ને સુરત શહેર, ચાવડા વિજયભાઈ ને ભુજ ખાતે બદલી કરવામાં આવી છે.
જ્યારે ગાંધીનગરના વાઘેલા મહિપતસિંહ ને રાજકોટ શહેર જૂનાગઢના મારું ખીમાનંદ રાજકોટ શહેર ભાવનગરના જાડેજા મહેન્દ્રસિંહ, અમદાવાદના બોદર વિકટરભાઈ , વડોદરાના વસાવા માનસીહને , અમદાવાદના રાઠોડ અમૃતભાઈ, મહેસાણાના પરમાર ભરતકુમાર, અમદાવાદના ભગોરા કમલેશભાઈ ,વડોદરા ગ્રામ્ય ના ગોહિલ બાદરસિંહ, ગાંધીનગર ના પરમાર વિનોદકુમાર ,દાહોદના તાવિયાડ ચંદુભાઈ, ભરૂચના રાજેન્દ્રભાઈ, અમદાવાદ શહેરના સોલંકી જયેશકુમાર ,સુરત શહેરના ગામીત ઠાકોરભાઈ અને આણંદના કિરણબેન મિશ્રા ને રાજકોટ શહેર માં નિમણૂક આપવામાં આવી છે,
આ ઉપરાંત સૌરાષ્ટ્ર- કચ્છનાં 1ર સહીત રાજયનાં 63 પીએસઆઇની બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરનાં 4 અને ગ્રામ્યનાં 1 ફોજદાર બદલાયા અને શહેરમાં ર ની નીમણુંક કરવામાં આવી છે.
રાજકોટ શહેર એલસીબી ઝોન ર નાં વી.કે. ઝાલાનેે ગીર સોમનાથ, ક્રાઇમ બ્રાન્ચનાં એ.બી. વોરાને ગીર સોમનાથ , ડાંગર ભાવેશ કુમારને ગાંધીધામ, મલેક તાજુદીનને વડોદરા , રાજકોટ ગ્રામ્યનાં ગોહીલ કુલદીપસીંહને ગીર સોમનાથ , સુરેન્દ્રનગરનાં વરુ સંજીયકુમારનેે ગાંધીધામ , ભાવનગરનાં વાઘેલા ધર્મેન્દ્રસીંહને ભુજ , સુરેન્દ્રનગરનાં રાણા યશપાલસીંહને જુનાગઢ , બોટાદનાં સોલંકી કનકસીંહને છોટા ઉદેપુર , જુનાગઢનાં અશોકભાઇ ગીડાને આઇબી અને અમરેલીનાં સરવૈયા અજયરાજસીંહનેે જામનગર ખાતેે બદલી કરવામાં આવી છે.
જયારે અમદાવાદ શહેરનાં જાડેજા કુલદીપસીંહને ભુજ , ગોહીલ સીધ્ધરાજસીંહ જામનગર , જામનગરનાં ગરચર અશ્વિનભાઇનેે રાજકોેટ શહેર , નર્મદાનાં પરમાર અનીરુધ્ધસીંહને રાજકોટ શહેર , વડોદરાનાં ગોહીલ અશોકસીંહનેે ગાંધીધામ , વડોદરાનાં રબારી મહેશભાઇને ભાવનગર , અમદાવાદનાં પટેલ વીશાલને ગાંધીધામ , વડોદરા શહેરનાં જેબલીયા પૃથ્વીરાજસીંહને ભાવનગર અને વડોદરા શહેરનાં જાડેજા નીર્મલસીંહ ભુજ ખાતે નીમણુંક આપવામાં આવી છે.