દિવાળી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની બઢતી અને બદલીના ઘાણવો કાઢવામાં આવ્યો. છે. જેમાં પંચાયત વિભાગ દ્વારા મોડી સાથે સૌરાષ્ટ્રના 55 સહિત રાજ્યના 164 ટીડીઓની બદલીના હુકમો કર્યા છે.જ્યારે 19 વિસ્તરણ અધિકારીઓને હંગામી બઢતી આપી ટ્રાન્સફર કરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મોડી સાંજે તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીઓને હંગામી બઢતી સાથે બદલીનો ગંજીપો ચીંપવામાં આવ્યો. છે.
19 વિસ્તરણ અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે હંગામી બઢતી સાથે ટ્રાન્સફર
રાજકોટ, ગોંડલ, ઉપલેટા, ધોરાજી, પડધરી, કોટડા સાંગાણી અને જસદણના અધિકારી બદલાયા
જેમાં ગઢડાના બીપીનભાઈ પરમારને ધોળકા, ગીરગઢડાના ભાવેશકુમાર પટેલને બોરસદ, ગારીયાધારના એમ.એમ.પટેલને પેટલાદ રાપરના ખોડીદાસ મોઢેરાને તારાપુર, ગાંધીનગરના હીમાન્રીબા સરવૈયાને લાઠી, બોટાદના તુષાર રાદડીયાને લીલીયા, માંગરોળના અલ્પેશકુમાર જોષીને કુકાવાવ, સુત્રાપાડાના એમ.આઈ.પરમારને આમોદ, ભાવનગરના દિપકભાઈ ખાંભલાને ગારીયાધાર, વડોદરાના શ્વેતાબેન ત્રિવેદીને પાલીતાણા અરવલ્લીના વીણાબેન આર.ઉમરાળા, અમરેલીના અનીલભાઈ વાળાને ગઢડા, રાજકોટના અનીરૂદ્ધસિંહ પરમારનેરાણપુર, દેવભૂમી દ્વારકાના નવીનચંદ્ર બેડીયાવદરાને ભાણવડ, ગૌરવ પરમારને કલ્યાણપુર, કિશોરચંદ્ર શેરઠીયાને ખંભાળીયા મુળીના કલ્પેશકુમાર ગઢવીને જાલોદ, કેશોદના રૂપીકુમાર ત્રિવેદીને ગીરગઢડા, ઉનાના ભુપેન્દ્રભાઈ બગથરીયા કોડીનાર, પોરબંદરના રાણા વીરમ ઓડેદરાને માંગરોળ, ગીરસોમનાથ કાળાભાઈ ચાવડાને ઉના, ઉપલેટાના ભાવશી પરમારને વેરાવળ, સુરેન્દ્રનગરના જયદીપભાઈ બલદાણીયાને જામજોધપુર, કોટડાસાંગાણી રોનકકુમાર ઠોરીયા જોડીયા, મેંદરડાના રજની ઠુમરને તલાલા, વિસાવદરના ભાયાભાઈ નંદાણીયાને માણાવદર, પડધરીના એસ.કે.મનાત ખેડા, વાંકાનેરના હીરાભાઈ પરમારને નડીયાદ, લીલીયાના હેતલબેન કડાણા, માળીયા હાટીના હરેશકુમાર છે. ચૌધરીને મહેસાણા, ધોરાજીના જયશ્રીબેન દેસાઈને ગાંધીનગર, લાઠીના કમલેશભાઈ પટેલને ગાંધીનગર, જામજોધપુરના ભૂમિકા પટે લને ગાંધીનગર, જુનાગઢ ચંદ્રકાંતસિંહ પઢીયારને ઉમરગામ, રાણપુર કૃષ્ણપાલ મકવાણાને ધરમપુર, ખંભાળીયાના આરીશ. શેખને વાઘોડીયા, જોડીયાના માધુરીબેન પટેલને વડોદરા, કુતિયાણાના કે.ટી.ઠકકર શીનોર, ગોંડલના હાર્દિક ગઢવીને ઓલપાડ, સુરેન્દ્રનગરના ગીતાબેન શીરોયાને વઢવાણ, વીજાપુરના પાર્થ મીશ્રાને મુળી, ગાંધીનગરના વીણા પટેલનેલીંબડી, ભુજના વજેસિંહ પરમારને લખતર, ગાંધીનગરના કવિતાબેન મહેશ્વરીને ધ્રાંગધ્રા, જુનાગઢને ગૌતમકુમાર ભીમાણીને પડધરી, જામનગરના જયદીપ વણપરીયા જેતપુર, ભાણવડના કરશન ચુડાસમાને જસદણ, કલ્યાણપુરના રામજીભાઈ ડગરાને કુતીયાણા, ભેંસાણના વાય.એચ.ભાવસાર શાંતલપુર, કુંકાવાવના ધવલકુમાર લીંબાસીયાના જાંબુઘોડા, જેસરના વિરેન્દ્રસિંહ ડોડીયાને તાપી, મહુવાના મહેશકુમાર વસાવાને સાગબારા, અમરેલી જગદીશકુમાર સોનીને ગેડીયાપાડા, માળીયા મીંયાણાના રીઝવાનભાઈ કોંઢીયાને વાંકાનેર, કોડીનારના વાય.એમ.રાવલને ટંકારા, રાણાવાવના ખોડુભા વાઘેલાને માળીયા મીયાણા ખાતે બદલી કરવામાં આવી
જ્યારે 19 જેટલા વિસ્તરણ અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપી બદલી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરના વનરાજસિંહ ચૌહાણને રાજકોટ, પ્રીતિબેન ઠાકોરને સિહોર, નીમેષકુમાર પટેલને રાણાવાવ, મીલનકુમાર ઉકાવાળા, ગોંડલ ભાવનાબેન રાણાને જેસર, પાર્થ ગઢવીને કેશોદ, પ્રવિણકુમાર ચૌધરીને મહુવા, મીલનકુમાર પાવરાને માળીયા હાટીના, રોહીતકુમાર કલસરીયાને બાબરા, ભારતીબેન જોષીને વિસાવદર અને રિધ્ધીબેન પટેલને કોટડાસાંગાણી ખાતે નિમણુંક આપવામાં આવી છે.