33 આરોપીઓમાંથી બે ડજન પંજાબીઓ હથિયાર અને મોટી રકમ સાથે ઝડપાતા ભારતના ગદ્દારો થયા બે નકાબ
પાપનો ઘડો ભરાય જાય. ત્યારે પાપીઓના પાપ નો અંત આવે જ… કેનેડામાં આંતરરાષ્ટ્રીય દ્રવ્યોના સેક્સ રેકેટમાં કુલ 33 આરોપીઓમાંથી બે ડઝન જેટલા ઠ મુળ પંજાબ ના આરોપીઓ કરોડો રૂપિયાના ડ્રગના જથ્થાની સાથે સાથે હથિયારો અને રોકડ રકમ સાથે ઝડપાઈ જવા પામતા ભારત સાથે ગદ્દારી કરીને ખાલિસ્તાન ચળવળના ગદ્દારો અંતે બે નકાબ થઈ જવા પામ્યા છે. ભારતમાં વર્ષો સુધી વિભાજન પ્રવૃત્તિને વિદેશીઓના હાથા બની ને ખાલિસ્તાન મુક્તિ મોરચા ના નામે ભારત સાથે ગદ્દારી કરનારા તત્વો મામુ કેનેડામાં હોવાના અનેકવાર પુરાવાઓ મળ્યા હતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ અંગે ભારતે વિરોધ નોંધાવ્યો હતો ભારતમાં થતી દેશ વિરોધી પ્રવૃતિઓ ને આર્થિક સહાય ઉતરતા તત્વો આંતરરાષ્ટ્રીય કેપી દ્રવ્યોના કારોબાર સાથે સંકળાયેલા હોવાના મજબૂત પુરાવો સાપડ્યા હતા અને આ અંગે વિશ્વભરમાં ચર્ચા પણ થઈ હતી ત્યારે કેનેડામાં તાજેતરમાં ગ્રેટર ટોરંટો વિસ્તારમાંથી ઝડપાયેલા મહા રેકેટમાં 33 જેટલા આરોપીઓ ઝડપાયા હતા જેમાંથી બે ડઝન જેટલા આરોપીઓ મૂળ પંજાબના હોવાનું બહાર આવ્યું છે લાગે પોલીસે ઝડપેલા બ્રેકેટમાં કેનેડા કેલિફોર્નિયાથી જઈ ભારત સુધી નું નેટવર્ક બહાર આવ્યું છે છ જેટલા મૂળ પંજાબના આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે 60 વર્ષના વૃદ્ધ લઈને 23 વર્ષના જુવાન તીસવફળફ પ્રીત ને હિરોઈન સાથે અને વરોરા ઉમરો 24ને શોપિંગની હેરાફેરી માં ઝડપી લીધા હતા જ્યારે કેટલાક લોકો પાસેથી અફીણનો જથ્થો પણ મળી આવ્યો હતો 23 કરોડ રૂપિયાના હિંમતના આ કેફીદ્રવ્યોના જથ્થામાં 10 કિલો કોપીન આઠ કિલો કે તેમાં ત્રણ કિલો હેરોઇન અને અઢી કિલો અફીણ નો સમાવેશ થાય છે સુરક્ષા દળોને 48 જેટલા હથિયારો અને 73લાખ ડોલર ની કેનેડાની લોકો રકમ પણ મળી આવી હતી ભારતમાં ખાલિસ્તાની ચળવળ વર્ષોથી કેનેડા માં બેઠા બેઠા ભારત વિરોધી તત્વો ચલાવતા હતા ભારતના ગદ્દારો ના મૂળ કેનેડામાં હોવાની હકીકત આજ રેકેટમાં બે ડઝન જેટલા પંજાબીઓ ની સંડવની અંતે ખુલીપડી જવા પામી છે.