છેલ્લા ઘણા સમયથી નિગમમાં કંડકટર-ડ્રાઈવરની ઘટ જોવા મળી રહી હતી. ત્યારે દિવાળી તહેવાર પૂર્ણ થઈ ગયો છે. અને ડિવિઝનને કુલ ૨૫૬ જેટલા ડ્રાઈવરો તેમજ ૨૮૬ જેટલા કંડકટરો મળ્યા છે. આ ઉપરાંત કલાર્ક, ટીસી અને અન્ય કર્મચારી સહિત બીજા ૪૦ લોકોની પણ ભરતી કરવામાં આવી છે. ગઈકાલે રાજકોટ, ગોંડલ, રોડ ખાતે આવેલ એસ.ટી. વર્કશોપમાં ૯૦ જેટલા કંડકટરોને ટ્રેનીંગ આપવામાં આવી હતી.
Trending
- 8 મહાનગરોમાં અમદાવાદ સૌથી ગરમ..આગામી 1 અઠવાડિયા માટે હવામાન કેવું રહેશે !
- ચૈત્રી નવરાત્રિનો રવિવારથી પ્રારંભ: નવદુર્ગા હાથી ઉપર સવારી કરી પધારશે
- શું તમે ક્યારેય કોઈ દેશના ધ્વજમાં જાંબલી રંગ જોયો છે..?
- ઉનાળામાં પણ ચા પીધા વગર નથી ચાલતું, તો..!
- Land Rover Defender Octa અદ્ભુત ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…
- 1 એપ્રિલથી લાગુ થશે નવા TDS નિયમો..!
- બાળકને ગલીપચી કરીને હસાવો છો..!
- બોટાદ: UCC સમિતિના સભ્યોએ પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી મંતવ્યો જાણ્યાં