૮૦ ટકા કોમ્પ્લેકસમાં પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ: ટ્રાફિકના પીએસઆઈની મનમાની પણ ટ્રાફિક સમસ્યા માટે કારણભૂત
સુરેન્દ્રનગર જીલ્લા મા રોડ અત્યંત સકાળા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા દિન પ્રતિ દિન ટ્રાફિક ની સમસ્યા વકરતી જાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની જનતા ને ખુબ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા રોડ સકળા છે અને અડધા રોડ સુધી વાહનો મૂકવા મા આવતા વેપારીઓ ને અને રોડ ઉપર અવર જવર કરવા વાળા વ્યક્તિઓ ને ખુબ ટ્રાફિક સમસ્યા નડી રહી છે.
સુરેન્દ્રનગર મા રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા ટ્રાફિક જામની સમસ્યા વકરતી જતી હોય તેવું હાલ વેપારીઓ દ્વારા જણવા મા આવી રહ્યુ છે ખાસ કરી સાંજ ના સમયે ખૂબ સુરેન્દ્રનગર જીલ્લા ના રસ્તાઓ પર ટ્રાફિક જામ ના બનાવો બની રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ થોડા માસ પહેલા ઝાલાવાડ ટ્રાફિક બ્રિગેડ ની ભરતી કરવામાં આવી હતી ત્યારે હજુ સુધી ટ્રાફિક ની સમસ્યા દૂર થતી નથી.સુરેન્દ્રનગર મા થોડા માસ પહેલા આવેલા નવા મહિલા થાતશ ની ટ્રાફિક તશ તરીકે નિમણુક કરવામાં આવી છે.ત્યારે આ નવા આવેલા ટ્રાફિક તશ અને વેપારીઓ વચે ટ્રાફિક સમસ્યા ના પ્રશ્ને ને અવાર નવાર બોલાચાલી થાય છે.ત્યારે અમુક વેપારીઓ અને ગ્રાહકો ના વેવસ્થતિત પડેલા પોતાની દુકાનો પાસે પડેલા વાહનો પોલીસ સ્ટેશન લઈ જઈ ને ખોટી રીતે મેમો આપવા મા આવે છે. ત્યારે કેટલીક વાર વેપારીઓ સાથે ચર્ચા ના દરસ્યો સુરેન્દ્રનગર વેપારીઓ સોશીયલ મીડીયા મા લાઈવ થતાં નજરે પડે છે.ત્યારે આ નવા મહિલા તશ પોતે પોતાની મન માની મુજબ કામ કરી સહેર ની ટ્રાફિક સમસ્યા વધારે છે.
સુરેન્દ્રનગર મા ૮૦ % કોમ્પલેક્ષ મા પાર્કિંગ ની વ્યવસ્થા નથી જેના કારણે સુરેન્દ્રનગર જીલ્લા ના વેપારીઓ અને વ્યક્તિઓ ને રોડ ઉપર આડે ધડ પાર્કિંગ કરવા મા આવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા મા વનવે રોડ આવેલા છે જેની ઉપર આડે ધડ પાર્કિંગ કરતા રોડ વધુ સકડાઓ બનતા જાય છે ત્યારે રોડ ઉપર આવેલી દુકાનો આડે પાર્કિંગ કરતા વેપારીઓ અને વાહન ચાલકો વચે ઘર્ષણ થાય છે પરિણામે સુરેન્દ્રનગર જીલ્લા ની બજારો મા દિન પ્રતિ દિન જગડા થતાં જોવા મળી રહ્યાં છે.
વેપારીઓ અને સુરેન્દ્રનગર જીલ્લા ની જનતા ને હાલ ટ્રાફિક સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અનેક વખત સુરેન્દ્રનગર જીલ્લા ના વેપારીઓ દ્વારા ટ્રાફિક સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે છતાં હજુ સુધી કોઈ હલ આવિયો નથી શું આગામી સમયમાં કોઈ હલ આવશે કે કેમ તે સુરેન્દ્રનગર ની જનતા ને જોવું રહ્યું.