ભીડનો લાભ લઇ ચોરો, પાકીટ મારો સક્રિય
સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સ્વરૂપ સાબિત થઈ રહી છે આમ શહેરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો પોલીસ તંત્રનો વહીવટ કરતા હોવાનું લોક ચર્ચામાં ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મોટી શાકમાર્કેટ પાસે તેમજ જવાન ચોક વિસ્તારમાં આડેધર દબાણો ખડકાઈ ગયા હોવા છતાં પણ બે પગે ચાલવાની પણ તકલીફ પડે છે ત્યારે વાહનો ક્યાં મૂકવા વાહનો લઈને પસાર થનાર વ્યક્તિઓને પણ ભારે યાતના ભોગવી પડે છે ત્યારે ટ્રાફિક પોલીસ ફરજ ઉપર હોય છે પરંતુ એક પણ લારી કે ફૂટપાયરી ઉપર થયેલા દબાણનું હટાવવાનું કાર્ય કરતી ન હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે દુકાનદારો સાથે પણ લારીવાળાઓનું ઘર્ષણ થતું રહે છે તો બીજી બાજુ લારીઓના કડકલા છે ત્યારે ટ્રાફિક પીએસઆઇ કે સીટી પીઆઇ કે પી એસ આઇ એક પણ પોલીસ કરમી આ લારીના આડેસર પાર્કિંગને હટાવતું નથી કે કોઈપણ પ્રકારની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં સંગેતર પણે નિષ્ફળ રહે છે
તે કોઈપણ નરી આંખે ન્યરી શકે છે તેવું હાલમાં ટ્રાફિક સર્જાયું છે. ખાસ કરીને દિવાળી અને તહેવારોમાં ખાસ કરીને લોકો બહાર બહારથી ખરીદ કરવા માટે આવતા હોય છે ત્યારે પોલીસે સર્જકતા પૂર્વક ફરજ બજાવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે. હાલમાં દિવાળી લઈ અને પ્રસંગોપાત્ર શહેરમાં મોટી માત્રામાં ગામડાઓમાંથી ખરીદી કરવા લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને પગપાળા ચાલવું પણ મુસીબત બન્યું છે ત્યારે આવા ભીડભાળમાં લોકોના ખીચા કપાય છે તેમ જ શેરડીના બનાવ બને છે ચીલ ઝડપ થાય છે આવા બનાવો રોજબરોજની ઘટના હાલમાં છેલ્લા એક સપ્તાહથી બની ગયા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં તહેવારો અનુલક્ષી અને વધુ પોલીસ જ્યાં જ્યાં ટ્રાફિક થાય છે ત્યાં ત્યાં મૂકવો જોઈએ.
ફૂટપાથ ઉપર થયેલું દબાણ કોના કારણે
હાલમાં દિવાળીનો સમય ચાલી રહ્યો છે અત્યારે સરકાર દ્વારા ફૂટપાયરી બનાવવામાં આવી છે પરંતુ આ ફુટભાઈ માણસોને ચાલવા માટે ક્યાંય પણ જોવા મળતી નથી અને દુકાનદારોથી લઈ અને સામાન્ય નાગરિક સુધી ઉપર દબાણો થઈ રહ્યા છે ત્યારે લોકો કહે છે કે શું નગરપાલિકાએ પણ ભાડે આપી દીધી કે વેચી નાખી તે પણ એક પ્રશ્ન છે અને હાલમાં આ ફ્રુટ પેઢી ઉપર એટલું બધું દબાણ થઈ ગયું છે કે દુકાન કરતાં પણ વધુ દબાણ ફૂટ પહેરી ઉપર જોવા મળી રહ્યું છે ત્યારે નગરપાલિકા તંત્ર પણ નિષ્ફળ હોવાનું હાલમાં લોકો ચડતી રહ્યા છે ત્યારે ફૂટપાયરી ઉપરનું દબાણ હટાવે તે જરૂરી છે.