Share Facebook Twitter WhatsApp ઇડર હિંમતનગર હાઇવે પર ટ્રેકટર ચાલક બેફામ ચલાવતા ડામર રોડ પર ઢોળાતા ટ્રાંફિક જામના દ્રશ્યો સર્જાયા.ઇડર તરફ ડામરભરી આવી રહેલ ટ્રેકટર ચાલકે બેફામ રીતે હંકારતા રોડ પર ડામર ઢોળાતા હાઈવેપર ચક્કા જામ થયો હતો.સદ્ નસીબે મોટી જાનહાની ટળી. http://www.abtakmedia.com/wp-content/uploads/2018/07/IDER.mp4 gujarat