નેશનલ હાઇવે પર ત્રણ કલાક સુધી વાહન વ્યવહારની અવરજવર અટકી ગઇકુવાડવા રોડ પર આવેલા ત્રિમંદિર પાસે ડમ્પર પલ્ટી ખાતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતના કારણે નેશનલ હાઇ-વે પર પાંચ કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર થઇ ગઇ હતી.ટ્રાફિક જામમાં રોંગ સાઇડમાં જી.જે.૩એચઆર. ૮૭૭૧ નંબરની કાર પસાર થતા આગળ ઉભેલી જી.જે.૧૮ઝેડ ૦૮૦૨ નંબરની જૂનાગઢ-રાજપીપળા ટની એસટી બસ પાછળ અથડાતા રોડની બંને સાઇડ બંધ થઇ જતા નેશનલ હાઇ-વે પર ત્રણેક કલાક સુધી વાહન વ્યવહાર અટકી ગયો હતો.
કુવાડવા રોડ પર ડમ્પર પલ્ટી ખાતા ટ્રાફિક જામ
Previous Article‘વિપક્ષ’માં રહીને પણ ‘વિરોધ વીના’ લોકપ્રીય બનેલા કાદવમાં ‘કમળ’ સમાન વાજપેયીની ચિરવિદાય
Next Article જો સરકાર જ જવાબદારીથી હટી જાય તો ફરજો કોણ પડાવી શકે?