ટ્રાફીકથી ધમધમતા કાલાવડ રોડ ઉપર મહાનગરપાલીકાના વાંકે અનેક વાહનો ફસાયા હતા. આજે બપોરે પાઈપલાઈન નાખવા માટે પાલીકા દ્વારા રોડનું ખોદાણ કરવામાં આવ્યું હતુ. રોડપર કરાયેલા ખાડાનાં કારણે ટ્રાફીક સર્જાયો હતો. આ ટ્રાફીકમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. ખાડો ખોદયા બાદ તેને બૂરવામાં વધુ સમય લેતી મહાપાલીકાના વાંકે દર્દીનો જીવ જોખમમાં મૂકાવાની સ્થિતિ સર્જાઈ હતી.
Trending
- ગૌશાળાની સંખ્યામાં ગુજરાત ચોથા ક્રમે, પરંતુ નવી એકપણ પશુ કલ્યાણ સંસ્થા ન મળી
- મધ્યાહન ભોજનમાં ન્યૂનતમ વેતનથી પણ ઓછો પગાર ચૂકવાય છે!
- CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(GCCI)ના વાર્ષિક સ્નેહમિલનમાં રહ્યા ઉપસ્થિત
- જંત્રીની પળોજણ વચ્ચે મુખ્યમંત્રીએ 5000 સૂચનોનું અવલોકન કર્યું
- 18+ કન્ટેન્ટ પર ભારત સરકારની મોટી કાર્યવાહી!18 ડિજિટલ પ્લેટફોર્મ કર્યા બ્લોક, જાણો કેમ લેવાયો આ નિર્ણય
- શું તમારે પણ કાર લેવી છે પણ બજેટ 20 લાખ થી અંદર નું છે, તો આ તમારા માટે…
- અમદાવાદ : પુલ બનાવવામાં 80 કરોડ રૂપિયાનો ખર્ચ થયો, જ્યાં પુલ પૂરો થયો ત્યાંથી રસ્તો નથી!
- ન્યુ Bajaj Chetak લાઇવ અપડેટ્સ સાથે લોન્ચ…