જીલ્લા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય જીલ્લા અને એસપી અંતરીપ સુત ના સુચના મુજબ ધોરાજી પોલીસ દ્વારા આપની સલામતી આપનાં પરીવાર ને સુરક્ષિત રાખવા માટે સડક ઉપર સલામત રહો ના સુત્ર સાથે આજરોજ ધોરાજી નાં ગેલેક્સી ચોક ખાતે પોલીસ ટ્રાફીક દ્વારા જાગૃતિ અભિયાન તથા શિક્ષણ તથા અકસ્માત નિવારણ અભિયાન તથા માર્ગદર્શન માટે ની તા ૨૯/૦૧/૧૮ થી તા ૪/૦૨/૧૮ સુધી ટ્રાફીક જાગૃતિ અભિયાન તથા શિક્ષણ તથા અકસ્માત નિવારણ ની ટ્રાફીક સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમીટ વગર વાહનો ન ચલાવવા તથા દારૂ પીને વાહનો ન ચલાવવા ટ્રાફીક અડચણ થાય તે રીતે પાર્કીંગ વાહનો ન કરવાં ટ્રાફીક સાઇન બોર્ડ નિયમ ભંગ ન કરવાં જેવી માહિતી અપાઈ હતી તથા સ્થળ પર જ ચશ્મા નાં નંબર કાઢીને ને ચશ્મા આપવાં જેવી ટ્રાફીક ને લગતી કામગીરી કરી હતી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા