શહેરના નામાંકિત મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિરીંગ કોલેજ ખાતે પહેલા વર્ષના ડીગ્રી અને ડિપ્લોમાના વિર્દ્યાથીઓ માટે ઉપર વિષયક સેમિનારનું આયોજન થયું હતું. ખુબ જ ઉત્સાહભેર શહેરના નવા જોઈન્ટ પોલીસ કમિશનર (આઈપીએસ) એસ. એમ. ખત્રી અને સીનીયર આરટીઓ ઇન્પેકટર જે.વી.શાહ દ્રારા રસપ્રદ માહિતી અપાઈ હતી. વિર્દ્યાથીઓને ટ્રાફિકના બધા જ નિયમોની સમજુતી સાથે સેફટીની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. ટ્રસ્ટી ડો.અલ્પાબેન ત્રિવેદી પણ સેમિનારમાં ખાસ હાજર રહ્યા હતા. એનજીઓ ચલાવતા કપિલભાઈ પંડ્યા કે જેઓએ ૧૦ આંગણવાડી દત્તક લીધેલ છે તેઓ પણ વિર્દ્યાીઓને ઉત્સાહિત કરવા માટે ખાસ પધાર્યા હતા. સમગ્ર સેમિનારનું સંચાલન હાર્દિક સર અને વિજય પંડ્યા દ્રારા થયેલ હતું.
Trending
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા
- અમદાવાદ :1 જાન્યુઆરીથી મુસાફરીમાં સમયની થશે બચત, જુઓ ડિવિઝનની ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ