શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા પોલીસ અને કોર્પોરેશન દ્વારા સયુંક્ત રીતે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના ૧૨ મુખ્ય માર્ગ પરથી અડચણરૂપ અને આડેધડ પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરવાની અને દબાણ કરેલા લારી-ગલ્લા હટાવવાની કામગીરી યાજ્ઞિક રોડ અને રેસકોર્ષ રીંગ રોડ પર કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના સ્ટાફ દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર પણ દબાણ દુર કર્યુ હતુ અને આડેધડ પાર્ક કરેલા વાહનો ડીટેઇન કરી માર્ગ દબાણ મુક્ત કર્યો હતો. પ્રસ્તૃત તસવીરમાં કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ નજરે પડે છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…