સ્ત્રીઓ પોતાના પહેરવેશને લઈને આટલી કોન્શ્યસ હોઈ શકે તો પુરુષો પણ એમાં પાછા પડતા ની.
જમાનો હવે રૂટીન ફેશનમાં કંઈક નવું કરવાનો કે કંઈક નવું પહેરવાનો છે. સલવાર-કુરતા કે ધોતી કે ચૂડીદાર એમાં નવું શું ઈ શકે અવા તો કંઈક અલગ રીતે કેવી રીતે પહેરી શકાય એ જોઈએ
(૧) કુરતા-પાયજામા
કુરતા-પાયજામા કોમન વેઅર છે. બધા જ પુરુષો પાસે કુરતા-પાયજામા તો હોય જ છે. કુરતા-પાયજામા પહેરાય અવા તો કુરતા-ચૂડીદાર. કુરતા-પાયજામા સેમ ટુ સેમ કલરમાં પહેરી શકો એટલે કે કુરતા અને પાયજામા બન્ને એક જ કલરના હોય અવા તો કુરતા-પાયજામા કોન્ટ્રાસ્ટ કલરમાં હોય. જો તમારી હાઇટ ઓછી હોય તો સેમ કલરના કુરતા-પાયજામા પહેરવા અને જો હાઇટ વધારે હોય તો તમે બન્ને ઑપ્શન અપનાવી શકો. કુરતા-પાયજામાને કંઈક અલગ લુક આપવો હોય તો ચૂડીદાર ઑફ વાઇટ કલરનું હોય તો એની સો બ્લેક અવા મરૂન કલરનું જેકેટ પહેરી શકો અવા તો સ્ટોલ લઈ શકો. ડિપેન્ડિંગ કે તમારા શરીરનો બાંધો કેવો છે. જો તમારો બાંધો મજબૂત હોય તો કુરતા સો સલવાર ન પહેરવી. એનાી વધારે બ્રોડ લુક આવશે. જો તમે તમારા લુક માટે કોન્શિયસ હો તો કુરતા સો ચૂડીદાર પહેરવું. અને જો તમે પાતળા છો તમે કુરતા સો લૂઝ સલવાર પહેરી શકો. એનાી ોડો ભરેલો લુક આવશે.
કુરતા-પાયજામા સો કોલ્હાપુરી ચંપલ સારાં લાગે અવા તો લેધરનાં સેન્ડલ પહેરી શકો.
(૨) શેરવાની
શેરવાની એટલે જેમાં હાઈ કોલર હોય અને જેની લેન્ગ્ ગોઠણ સુધી હોય. શેરવાનીની નીચે મોટે ભાગે ચૂડીદાર જ પહેરવામાં આવે છે. પરંતુ હવે શેરવાની સો પેન્ટ, ધોતી, બ્રીચિઝ કે સલવાર પણ પહેરાય છે. જો તમારો બાંધો મજબૂત હોય તો શેરવાની ન પહેરવી. શેરવાનીમાં હાઈ કોલરને હિસાબે શોલ્ડર વધારે હેવી લાગશે. શેરવાની ખાસ કરીને લાંબા-પાતળા યુવક પર વધારે સારી લાગશે. શેરવાનીની પેટર્ન તો એક જ હોય છે, પરંતુ એમાં અલગ-અલગ સ્ટાઇલિંગ આપવામાં આવે છે. જેમ કે જો પ્લેન હોય તો એમાં બટન્સ અને એમ્બ્રોઇડરી કરવામાં આવે છે. જો પ્રિન્ટેડ હોય તો એમાં મિક્સ ઍન્ડ મેચ કરવામાં આવે છે અવા તો અલગ કટ આપવામાં આવે છે.
(૩) પઠાણી
પઠાણી મોટે ભાગે બધાની જ પસંદ હોય છે. રેગ્યુલર પઠાણી ન પહેરતા કંઈક અલગ ટ્રાય કરવું, જેમ કે કલમકારી પ્રિન્ટની સલવાર કરાવવી અને બ્લેક કલરનો કુરતો લેવો. એમાં બટનપટ્ટી પર અને કોલરના અંદરના ભાગ પર કલમકારીનું ફેબ્રિક લેવું. ફુલ સ્લીવને બદલે હાફ સ્લીવ લેવી અને એમાં અમેરિકન ફોલ્ડ આપવો. જે ફેબ્રિક ફોલ્ડ ાય છે ત્યાં કોઈ કોન્ટ્રાસ્ટ કલરનું ફેબ્રિક આપી મિક્સ ઍન્ડ મેચ કરી શકાય. પઠાણી પ્લેન કલરમાં ખૂબ જ સુંદર લાગે છે. પઠાણીની સ્ટાઇલ જ એને અટ્રેક્ટિવ બનાવે છે. નાનાં બાળકોી લઈને પ્રૌઢને પઠાણી સારું જ લાગે છે. બાંધો મજબૂત હોય તો જાડા ની લાગતા અને પાતળા હો તો શરીર પર કપડાં લટકતાં હોય એવું ની લાગતું. પઠાણીમાં શર્ટ કોલર સો આગળ બટનપટ્ટી આપવામાં આવે છે. કંઈક નવું ટ્રાય કરવું હોય તો શર્ટ કોલરને બદલે ોડો લોન્ગ કોલર આપવો અને બટનપટ્ટી બંધ ન કરવી અને ોડી ખુલ્લી રાખવી જેી ચેસ્ટ દેખાય. ખાસ ધ્યાનમાં રાખવું કે ચેસ્ટ પર વાળ ન દેખાય. ચેસ્ટને શેવ કરવાનું ન ભુલાય. પઠાણી આમ તો કેઝ્યુઅલ લુક આપે છે. ફોર્મલ લુક જોઈતો હોય તો એના પર જેકેટ પહેરી એક અલગ લુક આપી શકાય.
(૪) ધોતી
ધોતી પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે અને ઘણા ઓછા ધોતી કેરી કરી શકે છે. ધોતી મોટે ભાગે ઊંચા અને પડછંદ પુરુષ પર વધારે સારી લાગે છે. ધોતી સો કુરતો બટનપટ્ટીવાળો પહેરી શકો અવા તો ઓવરલેપિંગ પેટર્નવાળો પણ પહેરી શકાય. ધોતી પર્ફેક્ટ ટ્રેડિશનલ વેઅર છે. ટ્રેડિશનને મેઇન્ટેન રાખી કંઈક અલગ લુક આપવો હોય તો પૈઠણી અવા પટોળાની ધોતી કરી શકાય અને સિલ્કનો કુરતો અવા તો પ્લેન ધોતી અને પ્લેન કુરતો સો પટોળાનો દુપટ્ટો પહેરી શકો. આ બધા લુક ટ્રાય કરવા માટે ખૂબ જ કોન્ફિડન્સની જરૂર હોય છે અને આવા ડ્રેસ રેડી ની મળતા, પરંતુ એને સીવડાવવા પડે છે.
તમને કંઈક અલગ પહેરવાનો શોખ હોય તો…
સિલ્કની પ્રિન્ટેડ ધોતી અને એની સો અંગરખા સ્ટાઇલમાં લોન્ગ કુરતો પહેરી શકાય અને એની સો સિલ્કનો દુપટ્ટો. પગમાં કોલ્હાપુરી ચંપલ પહેરી એક અલગ લુક આપી શકાય.
વાઇટ લેંઘો-ઝભો હંમેશાં ડીસન્ટ લુક આપે છે. જો તમને લૂઝ લેંઘો પહેરવો ન ગમતો હોય તો તમે ફિટેડ લેંઘો સીવડાવી શકો અને એની સો અબવ કુરતો પહેરી શકો. જેમ કે સોફ્ટ લિનનમાં લેંઘો અને પ્રિન્ટેડ લિનન કે પ્રિન્ટેડ મલમાં કુરતો કરાવી શકાય. ફોર્મલ લુક માટે ચૂડીદાર સો કુરતો અને એની ઉપર જામેવારનું લોન્ગ ઓપન જેકેટ, જે કુરતાની લેન્ગ્ કરતાં લાંબું હોય. આ લુક સો લેધરની મોજડી સારી લાગી શકે.