તરણેતરના ભાતીગળ લોકમેળાના આજે બીજા અને ગણેશચર્તુીના પવિત્ર દિને સવારના ૧૦-૨૫ કલાકે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાળિયાદના પ.પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત પૂ. નિર્મળાબા ઉનડબાપુએ ધ્વજાજીનું પૂજન- અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ.સાથે લખતર સ્ટેટના શ્રી યશપાલસિંહજી પણ ઉપસ્થિતિ રહયા હતાં. આ પ્રસંગે મહંત પૂ. નિર્મળાબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી આશિવર્ચન પાઠવ્યા હતાં.
Trending
- ગુજરાત : જેને મૃત સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે વ્યક્તિ જીવતો નીકળ્યો!
- ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે
- Surat: નકલી PSI એ હની ટ્રેપ કરી કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ લાખ પડાવ્યા
- નકામા સ્વેટરને ફેંકી દેવાને બદલે આ રીતે કરો બેસ્ટ ઉપાય….
- અભિનેત્રી દિશા પટણીના પિતા સાથે થયું ફ્રોડ
- Jamnagarમાં પંચશીલ માધ્યમિક શાળાએ મિલકત વેરો નહીં ભરતા તંત્ર દ્વારા સીલ કરાઈ
- ગુજરાતમાં થશે અનોખા સમૂહ લગ્ન..!
- ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય વધારાઈ