રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે દ્વારકાના ગાયત્રી મંદિર પાસે આવેલ મહાત્માની પ્રતિમાને દ્વારકા નગરપાલીકાના અગ્રણીઓ દ્વારા સુતરની આંટી પહેરાવી પ્રાર્થના કરવામાં આવી હતી આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝે ૬ જુલાઈ ૧૯૪૪ના રોજ રેડીયો રંગુન પરથી મહાત્માને રાષ્ટ્રપિતા કહીને સંબોધન કરેલ સદા અહિંસાના માર્ગે ચાલનારા બાપુના જન્મદિનને ભારતમાં ગાંધી જયંતિ અને વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં દ્વારકા નગરપાલીકા પ્રમુખ જીતુભા માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, ચીફ ઓફીસર સી.બી.ડુડીયા, શાસકપક્ષના નેતા પ્રધુમનસિંહ જાડેજા, શહેર ભાજપના સદસ્યો, પાલીકાના સદસ્યો, શાળા કોલેજના બાળકો વિ. જોડાયા હતા.
Trending
- હવે આધાર, પાન, રેશનકાર્ડ દ્વારા નાગરિકતા સાબિત નહીં થાય, માન્ય રહેશે ફક્ત આ બે દસ્તાવેજો
- ગુજરાતમાં ખૂણે ખૂણેથી “ગેરકાયદેસર” રહેતા વિદેશીઓને “વીણી વીણી” ઘર ભેગા કરશે
- પેપ્સિકોના ચેરમેને ભારતીય શેર માર્કેટ તરફ પોતાની નજર દોડાવી !
- રાજકોટના શેરબ્રોકર પટેલ વેલ્થનું તોતિંગ સ્નુફિંગ કૌભાંડ સેબીએ ઝડપ્યું
- હવાઈ અને દરિયાઈ માર્ગો પાકિસ્તાન માટે બંધ કરી દેવાશે!!!
- કેનેડામાં મતદાનનો દિવસ સોમવાર જ કેમ ?
- અદ્રશ્ય શક્તિની આભામાં બે સંતાનોની હ*ત્યા કેસમાં માતાને જેલમુક્ત કરતી સુપ્રીમ કોર્ટ
- રંગીલા રાજકોટવાસીઓ સ્વાગત માટે તૈયાર થઈ જાવ… મેટ્રો આવી રહી છે!