સુરેન્દ્રનગર જીલ્લા માં હાલ રોડ નું તમામ જગ્યા એ સમારકામ ચાલુ હોવાથી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા તા.૧૬ સુધી આ રોડ ઉપર મોટા વાહનો ને નીકળવા પ્રતિબદ્ધ મૂકયો છે અને સિંગલ પટ્ટી રોડ નાના વાહનો માટે ચાલુ રાખ્યો છે.
ત્યારે રવિવારે મોડી રાતે સુરેન્દ્રનગર દુજરેજ ફાટક પાસેથી એક ટોરસ પસાર થતું હતું અને આ સમયે થોડા દિવસ પહેલા ત્યાં નગરપાલીકા એ ખોદકામ કરેલ . ત્યાં પસાર થતું ટોરસ અચાનક ફસાયું હતું અને ભારે જેમત બાદ બાર કાઢયું હતું.