દ્વારકામાં છેલ્લા દાયકામાં નગરપાલિકા દ્વારા નિર્મિત મીરા ગાર્ડનમાં નવા સાધનો વસાવી લેવાયા છે અને બ્રાન્ડ ન્યુ લુક આપ્યા બાદ બાળકોમાં વિશેષ આકર્ષણ થાય તે માટેની ટોય ટ્રેનના પ્રોજેકટ પણ પૂર્ણ થયો હોય જેની ઈતજારીનો અંત આવતા.
આવતીકાલે સાંજે ૬ વાગ્યે સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે ટોય ટ્રેનનું વિધિવત ઉદઘાટન કરવામાં આવનાર છે. ત્યારબાદ બાળકો માટે ટોય ટ્રેનની સુવિધાનો વિધિવત પ્રારંભ થનાર હોય બાળકોની ઈતેજારીનો અંત આવતા ખુશીની લહેર ફેલાઈ છે.