૮/૯/૧૦ જુન સિઝન્સ્ હોટલ ખાતે યોજાશે પ્રદર્શન
ચારેબાજુ લગ્નની મોસમ ચાલી રહી છે તો સાથે નવવધૂ તથા દરેક લેડીઝના પોષાક, કપડા વગેરે સાજ-શણગાર પર પૂર્ણ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. રાજકોટ તા.૮ જુનથી ટાઈમ્સ ગેહના નવવધુ તથા દરેક લેડીઝ માટેનું પ્રદર્શન શરૂ થાય છે.
લગ્ન એ અદ્ભુત પ્રસંગ છે. હૃદયથી સ્વીકારાતી સૌથી પ્રિય યાદો ! નવવધૂ માટે અને અસ્તિત્વમાં લાવવું બંનેની સાથે લઈ આવી, શ્રેષ્ઠ બ્રાન્ડના ઉત્પાદનોનું પ્રદાન કરી અને શ્રેષ્ઠ સેવા સાથે લગ્નની તૈયારીના સંદર્ભ આનંદમય તૈયારી માટેના અમારા સતત પ્રયાસો દ્વારા બે સંસ્કરણોના સફળ સંચાલન પછી ટાઈમ્સ ગેહનાનું ચોથું સંસ્કરણ આપની સમક્ષ આવતા અમે ગર્વ અનુભવીએ છીએ. જેની અત્યંત રાહ જોવાય રહી છે.
એવું આ પ્રદર્શન હોટલ સિઝન્સ હોટલ, રાજકોટ તારીખ ૮ થી ૧૦ જુન-૧૮ (ત્રણ દિવસ) સુધી ચાલશે. સ્ત્રીઓ માટેના એકબીજા સાથે મેળ ખાતા વસ્ત્રોના સેટ હોય કે પછી ઝવેરાત, આ પ્રદર્શન બધું જ પ્રદાન કરશે. દેશના દરેક સંસ્કૃતિ અને પરંપરાના ડિઝાઈનરોને તેમની વિશિષ્ટ લક્ષણ ધરાવતી શૈલી અને આકાર પ્રસ્તુત કરવા માટે આમંત્રણ છે સુંદર અને નાજુક ડિઝાઈનર કપડા, ચળકાટ ધરાવતા ઝવેરાત પગરખા સુધીનું બધું જ આ એક જ જગ્યાએથી તમે મેળવી શકો છો. નવવધૂના ઝવેરાતમાં અદ્યતન વલણને નવવધૂના પોષાક, પરંપરાગત ભપકા અને ડિઝાઈનની સાથે સમગ્ર દેશમાંથી આધુનિક શૈલી અને ભાતને ગેહના એકઝીબીશન પ્રતિબિંબિત કરે છે.
ટાઈમ્સ ગેહના પ્રદર્શનની આ પ્રસિઘ્ધિ જ છે કે જેના થકી મહત્વના વેપારી કેન્દ્રો જેમ કે કોલ્હાપુર, હૈદ્રાબાદ, પુના, બરોડા, નાગપુર અને અમદાવાદમાં એના રસ્તા ખુલ્લા છે. ઉચ્ચ ગુણવતાભર્યા લગ્નસરાના ઉત્પાદનોના વિવિધ માલના પુરવઠા પુરા પાડનારાઓને એક જ જગ્યાએ ભેગા લઈ આવવા માટે એક રચનાત્મક પ્રદર્શન વર-વધૂઓ માટે, વેપારના મુલાકાતીઓ માટે અને તેમના ગ્રાહકો માટે ટાઈમ્સ ગેહના ઉકેલ લાવ્યા છે.
સંખ્યાબંધ તકોના પ્રકાર સાથે અદ્યતન અનુભવો માટે લગ્ન, લગ્ન માટેની નવી વસ્તુઓના ઉત્પાદનો અને ઉપલબ્ધ સેવાઓ સહિત બધું જ અહીં ખરીદી શકો છો. ઝવેરાત મૂળભુત હશે અને ફેશન પરસ્ત ઝવેરાત બધા જ પ્રસંગો પર શોભી ઉઠે એવા નવવધૂ માટે કુંદનજડિત પોલકા સોના અને હીરા જડિત સેટ સાથે ઉપલબ્ધ છે
નવ યુવતિઓ માટે લાલિત્યપૂર્ણ અને મહામૂલ્ય કિંમતી અને અંશત કિમતી રત્નો જડેલા ઝવેરાત છે. પોષાકોને એવા ખાતા ઝવેરાત વિવિધ રંગો અને એની છટાયુકત રત્નો સહિતના છે.
આ પ્રસંગે લગ્ન માટેની ફેશનના દરેક પાસાઓ પ્રદર્શિત કરતા તમે ઝવેરાતના ચડિયાતા ભંડાર મેળવશો, ભેટ સોગાદો, ઝવેરાત, વાળ અને સૌદર્યવર્ધક ઉત્પાદનો અને સેવાઓ વધૂના પોષાકના શણગાર, આરામદાયકા વાતાવરણમાં આવુ ઘણુ બધું મેળવશો.
આ પ્રદર્શનમાં તમને વિવિધ ડ્રો, લકી ટિપ્સ અને વિશિષ્ટ ભેટ સોગાદો માટે સહભાગી થવા માટે આમત્રીએ છીએ. અમુક પ્રદર્શનકારો એ જ સમયે ડિસ્કાઉન્ટ પ્રદાન કરશે. ટાઈમ્સ ગેહના હંમેશા ઉત્સાહિત પ્રતિભાવ મેળવે છે. નવવધૂ માટેનું વ્યાપક પ્રદર્શન જે સંપૂર્ણ લગ્નના દરેક પાસાઓ માટે જોઈતી વસ્તુઓ પુરી પાડે છે. પરંપરાની સુગંધને ઉજવે છે અને થનાર વર-વધુની દરેક જ‚રીયાતોની કાળજી લઈ એ દ્વારા લગ્નની મોસમન આત્મા બને છે.
વિવિધ બજેટ્સ અને પસંદગી માટે ટોચના ડિઝાઈનરોના લગ્નના પોષાકની વિશાળ પસંદગીથી લઈને ઉચ્ચ દરજજાની ફેશન બ્રાન્ડસ આ પ્રદર્શનમાં મળશે. ટાઈમ્સ ગેહના પ્રદર્શન ભારતીય લગ્ન ઉધોગોને અદ્યતન સાથે પ્રદાન કરવા ફરી આવ્યું છે અને આપણા ગ્રાહકો સહભાગીઓ રાહ જોતા વર-વધૂઓ અને તેમના કુટુંબીઓને ઉત્સવમાં સહભાગી થઈ એમના લગ્નના સપનાને હકિકતમાં બદલવા માટેના પ્રયાસો માટે આમંત્રણ આપતા હર્ષ અનુભવીએ છીએ. હંમેશ માકફ, એક જ જગ્યાએ સંપૂર્ણ લગ્નના વિસ્તાર સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત થશે.
આ જવેલરી એકઝીબીશનના સહભાગી તરીકેજવેલ વર્લ્ડ અમદાવાદ, કે.ઝીઝુંવાડીયા પંચરત્ન જવેલર્સ-અમદાવાદ, ગેહના જવેલર્સ-મુંબઈ, આઈ.એચ.જવેલર્સ-અમદાવાદ, ધીરૂભાઈ એન્ડ સન્સ-અમદાવાદ, એમ.જે.આર જવેલર્સ-રાજકોટ, નિલકંઠ જવેલર્સ-અમરેલી છે.