સોમનાથ પરિસરનાં ૧.૮૬ લાખ ચોરસ મીટરની સ્વચ્છતાની કામગીરી ખાસ એજન્સી સંભાળશે
ગુજરાતનાં યાત્રાધામોમાં વિશેષ સ્વચ્છતા જાળવવી એ રાજ્ય સરકારની પ્રામિકતા રહી છે. યાત્રાધામો સો જન-જન સુધી સ્વચ્છતા સફાઇનો સંદેશો ગુંજતો કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સોમનાનાં સાનિધ્યી સ્વચ્છતાનો ખાસ તૈયાર કરાયેલ લોગો અને યાત્રાધામ બોર્ડની અધતન કરાયેલ વેબસાઇટ તા. ૨૨ એપ્રિલનાં રોજ સવારે ૦૮:૩૦ કલાકે લોન્ચ કરશે.
નાયબ મુખ્યમંત્રશ્રી નીતીનભાઇ પટેલ, યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોર, રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને અન્ય મંત્રીશ્રીઓ મહાનુભવોની ઉપસ્િિતમાં લોગોનાં અનાવરણ બાદ સોમના પરિસરનાં ૧.૮૬ લાખ ચો.મીટર જેટલા વિસ્તારને આવરી લઇ સ્વચ્છતાની કામગીરીનો પણ પ્રારંભ કરાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા મહત્વનાં યાત્રાધામોમાં ૨૪ કલાક સ્વચ્છતા જળવાઇ રહે જેને લીધે દેશ-વિદેશમાંી આવતા યાત્રાળુઓ સારી ઇમેજ લઇને જવા સો યાત્રાળુઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો ાય છે. જે સનિક લોકો માટે વિશેષ રીતે રોજગારી માધ્યમ બને છે. પ્રમ તબક્કે ખાનગી એજન્સીને એક વર્ષ માટે સ્વચ્છતાી કામગીરી સોંપાયેલ છે. ર્ડ પાર્ટી ઇન્પેકશન બાદ સફાઇ અને સ્વચ્છતાી ગુણવત્તા જળવાશે તો વધુ સમય કામગીરી સોંપાશે.
આ પ્રસંગે પાંચ હજારી વધુ ઉપસ્તિ મેદની સો મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો સ્વચ્છતાનો સંકલ્પ લઇ સોમનાનાં સાનીધ્યી સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી ગુંજતો કરશે.
જિલ્લા કલેકટર ડો.અજયકુમારનાં માર્ગદર્શન તળે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તમામ કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજે જિલ્લા કલેકટરશ્રી સો વહિવટીતંત્રનાં અધિકારીઓ સોમના મંદીર પરિસર તા તમામ કાર્યક્રમ સ્ળોની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.