બ્રહ્મકુમારી વિધી ર૧ જુન વિશ્ર્વયોગ દિવસ એ નિમિતે બ્રહ્મકુમારીસ રાજકોટ દ્વારા ૩ દિવસ રાજયોગ શિબિર યોગ ભગાવે રોગનું આયોજન કરેલ હતું. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ઓનલાઇન શિબિરમા રાજયોગ, યોગ શુ છે? યોગની અંદર આપણે આત્મા અને પરમાત્માને કઇ રીતે કનેકશન કરીશું તેની વિગતો આપવામાં આવશે. યોગથી આપણા જીવનમાં શું લાભ થશે? અને કઇ રીતે આપણે યોગ કરી શકીએ એના વિશે બતાવવામાં આવશે. સાંજે ૬થી ૭ દરમિયાન ઝુમ આઇડીની મદદથી જોડાઇ શકાશે.
Trending
- પાટણ: ભણસાલી ટ્રસ્ટ ખાતે ICDS મહિલા અને બાળ વિકાસ ગુજરાત દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ
- વિરાટ-અનુષ્કા વૃંદાવન પહોંચ્યા, પ્રેમાનંદ મહારાજ સાથે ભક્તિ માર્ગ પર ચાલવા વિશે કરી વાત
- ગીર સોમનાથ: ખેડૂતો દ્રારા રેલ્વે વિરુદ્ધ આંદોલન કરાયું
- TATA એ 2025 માં અપડેટ સાથે લોન્ચ કરી ન્યુ TATA Tigor જાણો ફીચર્સ અને કિંમત…
- રાપર પંથકમાં ખાતરની અછતને લઈ ખેડૂતોને ભારે હાલાકી
- યૌન શોષણ કેસના મુખ્ય સાક્ષીના હત્યાના આરોપીને કર્ણાટકથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ
- “મેં તો થક ગઈ ભૈસાબ” : ફિકર નોટ વાળનો ખોડો નહીં કરે ક્યારેય પરેશાન!
- ગળા કાપતી પતંગની દોરીઓનો વપરાશ અટકાવવા જાગૃતતા રેલી