આપણાં મજબુત ભવિષ્યનો આશ્ર્યાર આપણી સભ્ય યુવા પેઢી ઉપર છે.જીવન કૌશલ્ય (લાઈફસ્કીલ)નો અભીગમ યુવાવર્ગને તેમના જીવનમા આવતા પડકારોનો સામનો કરવા સક્ષમ કરે છે.અને ૨૧મી સદીમાં ઈન્ટરનેટ -ટીવી કલ્ચર સોશ્યલ મિડીયા-મોબાઈલ યુગમાં ઘણા સારા પાસાની સાથે ભયકન દુષણો પણ આવીગયાછે. આજે તો મા-બાપે પોતાની સંતાનોની ચિતા વિશેષ જોવામળી રહીછે.ભારે તેનાં લાલન-પાલન શિક્ષણ સંગત કારકિર્દી જેવી વિવિધ બાબતોની ચિતા ચિંતન નોવિષય બની છે.સમાજમાં બનતી વિવિધ બાબતોની ચિંતા ચિંતનનો વિષય બની છે.સમાજમાં બનતી વિવિધ ઘટનાઓથી મા-બાપ પરિવારો ચિંતીત છે.જુદા-જુદા સમાજમાં કિશોર-કિશોરીઓ યુવાન અને યુવાવર્ગ એવો શબ્દ પ્રયોગ જુદી-જુદી વય જુથ માટે તેમની ભૂમિકા અને જવાબદારીઓ માટેઓ માટે વપરાતો હોય છે. આપણાં પુરૂષ પ્રધાન દેશમાં સૌને પોતાના સંતાનોમાં છોકરીઓની વિશેષ ચિંતા જોવા મળે છે. ૧૦ થી ૧૯ વર્ષ તરૂણા વસ્થા (એડોલેસન્ટ),૧૦ થી ૧૪ વર્ષ તરૂણવસ્થાનો ગામો  ૧૫ થી ૧૯ તરૂણાવસ્થાનો પાછળનો ગાળો  ૧૫ થી ૨૪ વર્ષ યુવાન (યુથ) તથા ૧૦ થી ૨૪ વર્ષનાને આપણે યુવા વર્ગ (યગ પીપલ) તરીકે ઓળખીએ છીએ

ભારત દેશમાં સૌથી યુવા વર્ગ છે. ભારે તેના વિકાસ તથા ગુણવતાસભર લાઈફ માટે સૌએ કાર્યક્રમ કરવાની જરૂરીયાત  છે.આજના તરૂણોએ સ્વબચાવની વિવિધ આવડત સાથે મોટેથીહાડ પાડતા શીખવું જ રૂરી છે.આ ઉપરાંત સમવયસ્કોના દબાણને ખાળવા સંબંધ બગડે નહીને રીતે ના પાડતા શીખી જવું પડશે આ કૌશલ્ય પ્રાપ્ત કરવાથી મુહદ અંશે મુશ્કેલીનો અંત આવશે

આજના યુવા વર્ગે સ્વાસ્થ્યસભર જીવન પસંદગી પરિક્રવ નિર્ણયો લેવા,મદદરૂપ  બની શકે તેવા સબંધો સ્થાપવા,તંદુરસ્ત જીવન શૈલી અમલમાં મુકવી તેમજ જોખમી  જીવન પ્રણાલી અને તંદુરસ્તીને હાકિારક વર્તુલકને ઓળખી શકવાની વિચાર શકિત સાથે સારા-ખરાબની પરિભાષા શીખવી જરૂરી છ. સ્વની ઓળખ,પરામર્શ-માહિતીનું આદ્રાન પ્રદાન,વ્યકિત વ્યકિત વચ્ચેના સબંધો, નિર્ણયોલેવા અને પ્રશ્ર્નોનો ઉકેલ લાવવો લાગણી ઓની તેમજ અને પોતાના શરીર વયવૃદ્ધી વિશે જાગરૂકતા કેળવણી પડશે.આજે પવર્તમાન સમયમાં આબાબતો પર યુવાવર્ગ જાગૃત ન થશે તો જીવનમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આજે તરૂણો કિશોરો ઘરની બહારનીકળે ભારે કે બસમાં મુસાફરીનો સમયે કે રસ્તે ચાલતાં કે શાળામાં મિત્રવર્તુળમાં જે વાળા વરણ છે તેમા યોગ્ય નિર્ણયો લેવા તે બાબતે  જાગૃત થવાની જરૂર છે. આ સમયે સારા-નરસાની સમજ સાથે જે દેખાય છે.તેને સાચુ ન માનીને મા-બાપનાં માર્ગદર્શન -ચર્ચાથી વિચાર્યા કરવા તરૂણીઓ દિવસ દરમ્યાન બનતી આવી ઘટનાની મમ્મી -પપ્પાને વાત કરશ્રી તમારો શારિરીક,માનસીક વિકાસની સાથે સામાજીક વિકાસ થઈ રહ્યો છે.ભારે નિર્ણયો લેવાની સાથે શું સારૂ છે કે ખરાબ તેની સમજ કેળવવણી પડશે.

7537d2f3 13

આજના પ્રવર્તમાન સમયમાં પુખ્ત વય -૧૮ વર્ષમાંથી ૧૬ વર્ષ કરવાની વાતો ચર્ચાય છ. ત્યારે વિદેશોમાં શિક્ષણ વાતાવરણ નિયમો તથા એડોલેસન્ટ વિકાસને કારણે સમસ્યાનથી નડતી પણ ભારતમાં હજી આપણે લાબી મજલ કાપવાની છે.છેડતી-રેપ જેવી ઘટનાઓ બને છે ત્યારે સૌ ચિતિત છે તમારી ઉંમરને કારણે પ્રેમ હુંફ લાગણી ના વમણોમાતણાય જવું ને આકર્ષણ-જીજ્ઞાસા ને કારણે પણ યુવાવર્ગ પોતે પોતાની સાથે મુશ્કેલીને આમત્રણ આપે છે.લોભ,લાલચ,લાચારી-મજબુરી-મોજ -શોખ કે આર્થિક સંકળામણ જેવી વિવિધ બાબતોમાં આવતી મુશ્કેલી થોડી ચર્ચા કે આદાન પ્રદાન કરવાથી રજુ આવતી. હવે  વળથોડી સાવચેતીની જે તમને બચાવશે

મોબાઈલ માં અજાણ્યા કોલનો જવાબ ટાળો, લાંબી વળ ન કરવી,જયા ત્યાં નંબર ના આપવા, મોબાઈલનો પારિવારીક ઉપયોગ જરૂરી,બહાર હો ભારે  ઘર સાથે કનેકટ રહો. તમારા અંગતફોટા,વિડીયો શેર નજ કરવા.ટુકમાં સોશ્યલ મિડીયાના દુષણથી બચાવા આવી નાની વળો બાબતે જાગૃતી રહેવું

સારો સ્પર્શને ખરાબ સ્પર્શની સમજ કેળવણી તમારા શરીર પર તમારો અધિકાર છે શરીર વિજ્ઞાનને સમજો ને સલામત રહો અમુક પ્રકારના વસ્ત્રો થી પણ મુશ્કેલી આવતી હોવાથી સંભાળ લેવી.આજના પુત્રમા ટીવી કાચર -ઈન્ટરનેટ કારણે ઘણું શકશે સચેત રહેવું શાળાએ જતાં રસ્તામાં બેકાળજીન લેવી પારિવારીક સંબંધિ સિવાય જયાં ત્યા વાળો કરવા ઉભા રહેવું નહી કોઈ વસ્તું આપે તો તરતજ ખાઈ ન લેવી બહાર કે અજાણ્યા જગ્યાએ કોલ્ડ્રીકલ પીવાનું રાખવુ દબાણ કરાય તો સંબંધ ન બગડે તેરીતે ના પાડતાં શીખી જવું

ઘરના સદસ્યો સામે મૌન તોડીને સંપૂર્ણ બનાવની વાત કરવી દરેક મા-બાપે પોતાના સંતાનોને પ્રેમ, હુંફ લાગણી સાથે તેની સમય આપીને સમજવા બાળકોને જાતીયતાનું શિક્ષણ આપવું સકારાત્મક બાળઉછેર દ્વારા એકાત્મતાને કૌશલ્યનું સિંચન કરવું, ઇન્ટરનેટના યુઝ અંગે સલામતી રાખવી સંતાનના સ્વભાવમાં થનારા ફેરફારના ચિન્હો પારખવા.

છોકરીઓને માન આપતા શીખવો, તેને કહો કોઇપણ પ્રકારની લાલચ, પ્રલોભન કે ધાકધમકીથી ડરવું જરૂરી નહીં. અસાધરણ સંજોગોમાં કેવી રીતે વર્તુવુ તેની માહીતી શિક્ષણ આપો.

શિક્ષકોએ કે શાળા સંકુલે જાતીય દુર્વ્યવહાર કોને કહેવાય તેને કેવી રીતે રોકી શકાય તેની સમજ આપવી પેરેન્ટસ મીટીંગમાં કહેવું.

સારા ખરાબ સ્પર્શને ઓળખો, અંગત ભાગોને જાણો, પ્રતિકાર કરો એટલે કે કોઇ તમને ખરાબ રીતે સ્પર્શ કરે તો જોરથી બુમ કે ચીસ પાડો, લડવા સક્ષમ ન હોતો સલામત સ્થળે ભાગી જવું.

બાળકની સુરક્ષા સાથે તેનાં વિકાસને સીધો સંબંધ છે. આના અભાવે તેનો માનસિક, શારીરિક વિકાસ રુંધાય છે. બાળકોની સુરક્ષા માટે માતા-પિતાએ સારૂ વાતાવરણ આપી તેઓ સાથે મુકતપણે ચર્ચા કરવી જોઇએ.મા-બાપ બાકળોને ચુપ કરવા મોબાઇલ આપી દે છે પણ મોબાઇલનો કેવી રીતે ઉપયોગ કરે છે તેની દરકાર લેતા નથી. માતા-પિતાએ એલર્ટ રહેવું જરુરી છે.આજના યુગમાં સંતાનોનો ઉછેર કરવો અધરો છે. પરંતુ થોડી આવડત, સાવચેતી ને તમારો પ્રેમ બાળકને મોટી મુશ્કેલી બચાવશે.

છોકરીઓએ વિશેષ જયાં જવું ત્યાં ગુ્રપમાં જવું એકલા નહી જવું રાત્રે ગુ્રપમાં વાંચવુ, બહેનપણીના પરિવારના સભ્યો સાથે બહુ નાતો વધારવો નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.