આજે પાન-આધાર લીંક કરાવાનો છેલ્લો દિવસ છે જો પાન-આધાર લીંક નહિ થયું હોય તો ઇન્કમ ટેક્સ પેપર્સ, રિટર્ન પ્રોસેસ નહી કરી શકો. બેંક ખાતા ખોલાવનાર સુધી માન્ય રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે તેને ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવા માટે પણ અનિવાર્ય કરવામાં આવ્યું છે.
ઓનલાઇન આવી રીતે કરો આધાર-પાનને લીંકhttp:// in cometaxindiaefilling.goo.in/માં પર જાવ. જો તમે પહેલીવાર આ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા હો તો પહેલા register here પર ક્લિક કરો ત્યાર બાદ પાન ડિટેલ્સ દઇને ઓટીપી વેરિફિકેશન બાદ પાસવર્ડ બનાવો ત્યાર બાદ તમારે લોગ ઇન કરવું પડશે ે ત્યારે એક નવું પેજ ખુલશે આ પેજ પર તમારે આધાર અને પાનના નંબરની જાણકારી આપવી પડશે આ સાથે આધાર કાર્ડ પર લખેલુ નામ ભરવું પડશે અને જ‚રી ડિટેલ્સ આપવી પડશે.