મેષ રાશિફળ (Aries):
આજનો દિવસ લાભકારક છે. આજે તમારા વર્તનથી સંબંધિત તમામ વિવાદોનું સમાધાન થઈ શકે છે. નવા પ્રોજેક્ટ પર પણ કેટલાક કામ શરૂ થઈ શકે છે. જમીન અને સંપત્તિના મામલે પરિવાર અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે. તમારો આજનો દિવસ ખૂબ જ મજબુત છે. દિવસ દરમિયાન લાભની તકો મળશે. તેથી કાર્યાત્મક બનો. પરિવારમાં સુખ અને શાંતિનો આનંદ માણો.
વૃષભ રાશિફળ (Taurus):
કાયદાકીય વિવાદમાં વિજય અને સ્થાળાંતરની યોજનાઓ સફળ થઈ શકે છે. દિવસે મુશ્કેલીઓ હોવા છતાં, શકિતમાં વધારો થશે. પરિવારમાં સુખી પરિવર્તન આવશે. મનને સ્થિર રાખવાની કોશિશ કરો. સ્વભાવમાં પરિપક્વતા લાવવી જરૂરી છે. જોખમી કાર્યોમાં રસ ન લેશો નહીંતર નુકસાન થઇ શકે છે. પરિજનો તથા સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો.
મિથુન રાશિફળ (Gemini):
આજનો દિવસ લાભકારી રહેશે. બિઝનેસમાં જોખમ લેવાનું આજે ફાયદાકારક રહેશે. મુશ્કેલીઓને ધીરજ અને તમારા નરમ વર્તન દ્વારા સુધારી શકાય છે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કંઈપણ આજે ઈચ્છી રહ્યાં છો તે મેળવી શકો છો. આજે સાવધાની અને જાગૃતિનો દિવસ છે. ધંધાના કિસ્સામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની આશા છે. રોજિંદા કાર્યોથી આગળ કેટલાક નવા કાર્યોમાં પ્રયાસ કરો. કોઈ અંગત માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. નવી તક તમારી આજુબાજુ છે, તેને ઓળખી લેવી તે તમારા પર નિર્ભર છે.
કર્ક રાશિફળ (Cancer):
આજે સાવધાની અને જાગૃતિનો દિવસ છે. ધંધાના કિસ્સામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની આશા છે. રોજિંદા કાર્યોથી આગળ કેટલાક નવા કાર્યોમાં પ્રયાસ કરો. કોઈ અંગત માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. નવી તક તમારી આજુબાજુ છે, તેને ઓળખી લેવી તે તમારા પર નિર્ભર છે. આજે સાવધાની અને જાગૃતિનો દિવસ છે. ધંધાના કિસ્સામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની આશા છે.
સિંહ રાશિફળ (Leo):
આજે ખૂબ ક્રિએટિવ દિવસ છે. એટલે કે આજે તમે કોઈપણ રચનાત્મક કાર્ય પૂર્ણ કરવામાં આખો દિવસ પસાર કરી શકો છો. મુસાફરોને જે કામ સૌથી પ્રિય છે તે આજે કરવામાં આવશે. સાથીદારોની સહાયથી તમે આજે આરામ કરી શકશો. પરિવારમાંથી મદદ મળશે. રોજિંદા કાર્યોથી આગળ કેટલાક નવા કાર્યોમાં પ્રયાસ કરો. કોઈ અંગત માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. નવી તક તમારી આજુબાજુ છે, તેને ઓળખી લેવી તે તમારા પર નિર્ભર છે.
કન્યા રાશિફળ (Virgo):
કોઇ પારિવારિક મુદ્દાને લઇને ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. ઘરના રિનોવેશન તથા પરિવર્તનને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના બનશે. કામ વધારે હોવા છતાં થોડો સમય તમે તમારા રસના કાર્યોમાં પણ સમય પસાર કરશો. વાતચીત કરતી સમયે ખરાબ વચનોનો ઉપયોગ ન કરો. પોતાના ઉપર વિશ્વાસ રાખો, કોઇની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. મિત્રો તથા નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલાં સંબંધમાં વિવાદ ઊભો થાય નહીં તેનું ધ્યાન રાખો.
તુલા રાશિફળ (Libra):
આજનો દિવસ ખૂબ સર્જનાત્મક છે, તમે જે પણ કાર્ય સમર્પણ સાથે કરો છો તેમાં સફળતા મળશે. અધૂરા કામ પતાવશો, મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. ઓફિસમાં તમારા વિચારો મુજબ વાતાવરણ બનશે અને તમારા સાથીઓ પણ તમારો સાથ આપશે. આજનો દિવસ સામાન્ય છે. વહેંચાયેલા વેપારથી ભાગીદારીમાં મોટો ફાયદો થશે. રોજિંદા ઘરના કામકાજને સંભાળવાની આજની સુવર્ણ તક છે
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
કદાચ આજે તમારે તમારા પુત્ર અને પુત્રીના સંબંધમાં કોઈ મોટો નિર્ણય લેવો પડશે. પ્રામાણિકતા અને નિયમોની કાળજી લો. વર્તમાન સમયમાં તમને મળેલી માહિતી કોઈની સામે જાહેર કરશો નહીં. તમારા માટે અત્યારે તમારી આસપાસ જોડાયેલા લોકોને સમજવું શક્ય નથી. જ્યાં સુધી લોકો વિશેના મંતવ્યો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી, વ્યક્તિગત બાબતોની ચર્ચા કરવાનું ટાળવું જોઈએ.
ધન રાશિફળ (Sagittarius):
આજનો દિવસ લાભકારી રહેશે. બિઝનેસમાં જોખમ લેવાનું આજે ફાયદાકારક રહેશે. મુશ્કેલીઓને ધીરજ અને તમારા નરમ વર્તન દ્વારા સુધારી શકાય છે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કંઈપણ આજે ઈચ્છી રહ્યાં છો તે મેળવી શકો છો. છેલ્લાં થોડા સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ મળી શકે છે. કોઇપણ મુશ્કેલ કાર્યને તમે તમારી મહેનત દ્વારા ઉકેલી શકશો. કામ વધારે રહેવા છતાં તમે ઘરમાં જ તમારો ભરપૂર સહયોગ આપશો.
મકર રાશિફળ (Capricorn):
ભવિષ્ય સાથે જોડાયેલી વાતો પર વિચાર કરીને આજે વર્તમાનમાં કરવામાં આવેલા પ્રયત્નોના કારણે આગામી કેટલાક દિવસોમાં જીવનમાં મોટો સુધારો થશે. જે મુશ્કેલી નકારાત્મક પેદા કરી રહી હતી તે અચાનક બદલાઈ જશે. જીવનમાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય પણ દરેક વસ્તુનો અંત ચોક્કસથી આવે છે. તમારે તમારી જાતને આની યાદ અપાવતા રહેવું પડશે.
કુંભ રાશિફળ (Aquarius):
આજનો દિવસ લાભકારી રહેશે. બિઝનેસમાં જોખમ લેવાનું આજે ફાયદાકારક રહેશે. મુશ્કેલીઓને ધીરજ અને તમારા નરમ વર્તન દ્વારા સુધારી શકાય છે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કંઈપણ આજે ઈચ્છી રહ્યાં છો તે મેળવી શકો છો. આજે નવી યોજના અને કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતથી મન પ્રસન્ન થશે.
મીન રાશિફળ (Pisces):
જો નોકરી કે ધંધામાં કોઈ નવીનતા લાવી શકો તો ભવિષ્યમાં ફાયદો થશે. કાર્યમાં નવું જીવન મળશે. થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો.