તા. ૨૨.૬.૨૦૨૩ ગુરુવાર
સંવંત ૨૦૭૯ અષાઢ સુદ ચોથ
નક્ષત્ર: આશ્લેષા
યોગ: હર્ષણ
કરણ: બવ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.
મેષ (અ,લ,ઈ): નોકરિયાત વર્ગને મધ્યમ રહે, વેપારી મિત્રો ને સારું રહે,ખરીદ વેચાણમાં લાભ થાય.
વૃષભ (બ,વ,ઉ): ફસાયેલી ઉઘરાણી છૂટે, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પડે. શુભ દિન.
મિથુન (ક,છ,ઘ): મનનું ધાર્યું ના થાય, માનસિક વ્યગ્રતા રહે,બેચેની જણાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ થાય, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : બિનજરૂરી દોડધામ ટાળવી ,શરીર બાબતે સાવચેતી રાખવી,ખાવા પીવા માં ધ્યાન દેવું પડે.
કન્યા (પ ,ઠ ,ણ ): જુના સંબંધોને તાજા કરી શકો, પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત): સુખ સગવડમાં વૃદ્ધિ થાય, નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદમાં વીતે.
વૃશ્ચિક (ન ,ય ): તમારા વિચારોમાં તાજગી જોવા મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,ભાઈ ભાંડુ સુખ સારું રહે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): લેખન વાંચનથી પ્રગતિ થતી જોવા મળે, તમારા યોગ્ય વાણી વર્તન થી આગળ વધી શકો,શુભ દિન.
મકર (ખ ,જ ) : અન્ય ક્ષેત્રમાં આગળ ના વધતા રૂટિન કામમાં ધ્યાન આપવું, તમારા ક્ષેત્ર માં પ્રગતિ સાધી શકો,કાર્યસિદ્ધિ થાય.
કુંભ (ગ ,સ,શ ) : નાની નાની બાબતો તમને અસર કરતી જોવા મળશે, ગુસ્સા પર કાબુ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ ,ચ ,ઝ ,થ): થોડી ધીરજ રાખશો તો આકસ્મિત લાભ થાય,ધંધા માં બરકત જોવા મળે,શુભ દિન.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨