અબતક, રાજકોટ
હ્રીમ ચિંતના શ્રીજી
1) મેષ રાશિફળ : આજે આ રાશિના જાતકો માટે ચંદ્ર પંચમ સ્થાનમાં રહેલો છે. શેર બજારમા અચૂક લાભ થાય.આજના દિવસે સફેદ વસ્તુ નુ દાન કરો.
2)વૃષભ રાશિફળ: આપની રાશિમા ગોચરનો રાહુ ભ્રમણ કરે છે આપ કોઈ પણ પૈસા ની લેવડ દેવડ કરતા ખુબજ ધ્યાન રાખવું. આજેના દિવસે આપે બ્લેક વસ્તુનુ દાન કારો.
3) મિથુન રાશિફળ: આપની રાશિનો માલિક બુધ ધન રાશિફળમા હોવાથી અનાજનેં લગતા વ્યવસાયથી ખુબ જ લાભ થાય. આજે આપે લીલી વસ્તુ દાનમા આપવી .
4) કર્ક રાશિફળ: ચંદ્ર આજે સિંહ રાશિમા બિરાજમાન છે. આજે વાણી પર સંયમ રાખવો. લાલ વસ્તુ દાન મા આપવાથી લાભ થાય .
5) સિંહ રાશિફળ: આ રાશિમા ચંદ્ર બિરાજમાન છે. આજે અબોલ જીવોનેં પાણી પીવડાવવાથી ખૂબ લાભ થશે. આજે સફેદ વસ્તુ દાન માઁ આપો.
6) કન્યારાશિફળ : આપનેં આજે સરકારી લોકો દ્વારા ખૂબ લાભ થાય . આજે આપે લીલી વસ્તુ દાનમાં આપવાથી લાભ થશે.
7) તુલા રાશિફળ: આજે આ રાશિના જાતકોને દરેકે કામમા વિલંબ થશે તેથી ખૂબ શાંતિથી નિર્ણયો લેવા. સાઈન કરતા ખુબજ ધ્યાન રાખવું.. આજે આપે પીળી વસ્તુ દાનમા આપવી .
8)વૃશ્ચિક રાશિફળ: આપની રાશિમા મંગળ કેતુની યુતિ અકસ્માતથી સાવધાન રહેવું કોઈના વાહન પર બેસવું નહી આજના દિવસે પક્ષીઓનેં જાર નાખવી લાભકારી રહેશે.
9) ધન રાશિફળ: અહીં રહેલો ગોચરનો સૂર્ય બુધ સર્જનના ક્ષેત્રે ખુબજ સારી સફળતા અપાવશે અને આજે ના દિવસે આ પે પીળી વસ્તુ નુ દાન કરવું ખુબજ લાભ થાય .
10) મકરરાશિફળ: આ રાશીના લોકોમાં આજે ગોચરના શુક્ર શનિ બિરાજમાન છે આપે આજે આપના પાડોસીથી ખૂબ જં સાવધાન રહેવું. આજે આપે કાળી વસ્તુનુ દાન કરવું લાભ કારી છે
11) કુંભ રાશિફળ : કુટુંબથી આપનેં ખુબજ સુંદર લાભ થશે. ભાઈ બેનથી પણ ખુબ જ લાભ થશે. આજે આ રાશિના જાતકોએ ગરીબોનેં અનાજ દાનમા આપવું જોઇએ તેનાથી પણ તમારી અંતરઆત્માને શાંતિ મળશે અને લાભ પણ થશે.
12) મીન રાશિફળ : આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકોએ મૌન રહેવું અને માંગ્યા વગર સલાહ આપવી નહિ . આજે આપે પીળી વસ્તુનુ દાન કરવું તેનાથી તમને ખૂબ જ લાભ થશે.